________________
ર રિ ઉર વર કિ ર કિ કિ ઉર ર વીર ટિ ટ ટ ક ર કિ ઈટ ફિ| માત્ર જૈન દર્શન નહિ પણ જૈનેત્તર દર્શન પણ સ્વીકારે છે. પવપુરાણ, યોગવશિષ્ઠ, યજુર્વેદ, ઔક્તિક, સ્કન્દપુરાણ, વૈદિક દર્શન વગેરે ગ્રંથોના વિચારો પ્રગટ કરવામાં આવ્યા છે.
સાતમાં પ્રકરણમાં રાત્રિભોજન ત્યાગના સમર્થનમાં આયુર્વેદ અને વિજ્ઞાનની દૃષ્ટિએ માહિતી આપવામાં આવી છે. કળિકાળના લોકોને ધર્મ કરતાં વિજ્ઞાનની રીતે સમજવાની એક નવી રીત પ્રચલિત થઈ છે. ધર્મને ધર્મ રીતે સમજવો જોઈએ તેમ છતાં વિજ્ઞાન કે આરોગ્યની દૃષ્ટિથી રાત્રિભોજન ત્યાગનો સ્વીકાર કરવામાં આવે તો પણ લાભ જ છે.
પ્રકરણ આઠમાં રાત્રિભોજન ત્યાગ કરવાના શાસ્ત્રીય આચાર વિશે પ્રગટ થયેલી પુસ્તિકાઓનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે.
પ્રકરણ નવમાં રાત્રિભોજન વિશે પ્રશ્નોત્તરનો સમાવેશ કરવામાં આવ્યો
|
પ્રકરણ દસમાં બે બોલની ટૂંકી નોંધ રાત્રિભોજનના નિયમનો સ્વીકાર કરવા માટે ધર્મ-આરોગ્ય અને વિજ્ઞાનની દૃષ્ટિએ સ્વીકારવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. રાત્રિભોજન મીમાંસા પુસ્તકના સંપાદનમાં ઉપયોગમાં લેવાયેલા પુસ્તકોની સૂચી આપવામાં આવી છે. તેનો પણ અભ્યાસ આ વિષયના વિચારોને પોષણ આપવામાં (સમર્થન) ઉપયોગી નીવડે તેમ છે.
ગુરૂકૃપા” પ. પૂ. આચાર્ય લબ્ધિસૂરીશ્વરજીને કોટી કોટી વંદન”.
C
હર હર હ હ હ હ ક વીર ર ર ર ક ક ર ટ ટ ટ ટ |
(M
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org