________________
સ'પાદકીય
શ્રી જિનશાસન જયવંતું છે.
અને એનુ* કારણ છે શ્રી જિનગમની મેઘેરી મિલકત.
જિનાગમ તે જ જિનશાસનઃ જનાગમવિહેાણાં જિનશાસનના અસ્તિત્વની કલ્પના પણ કપરી લાગે છે.
જિનશાસનની આરાધનાનાં બે સબળ માધ્યમે જગપ્રસિદ્ધ છે: જિનબિંખ અને જિનાગમ જે વ જિનબિંબને નિષેધ કરે છે તે પણ જિનાગમની આરાધનાને તા અનિવાર્યું તયા સ્વીકારે જ છે, એ પણ અહી નોંધવુ' જોઈ એ.
હુ થોડા વખત પહેલાં જ, આપણે ત્યાં આગમા અને શાસ્ત્રના ગ્ર'થાનુ' અધ્યયન, વાંચન, મનન એક યજ્ઞકાયની માફક જીવત અને જવલંત રીતે પ્રવંતું હતું. ત્યાં સુધી કે શ્રાવકોના એક મેટ્રો સમૂહ ઠેર ઠેર પથરાયેલા જોવા મળતા કે જે શાસ્ત્રના પદાર્થાને પૂરા જાણકાર અને વળી નવા નવા ભાવે જાણવાના રસિયા હતા. આ શ્રાવકવગ તપ અને ક્રિયાના આરાધક તા હતા જ, પણ એ સાથે પેાતાની આ બધી આરાધના શુષ્ક ક્રિયામાત્ર ન બની રહે, તેમાં જ્ઞાનની અને વિવેકની ચેતના પૂરાતી રહે, તે માટે તે સતત તકેદાર પણ રહેતા હતા. નવા નવા શાસ્ત્રીય પદાર્થો સાંભળવાની એ વર્ગને હાંશ રહેતી; નવા નવા ગ્ર'થા ને પ્રતિપાદના વાંચવાની-જાણવાની એને જિજ્ઞાસા વતી; કાઈક નવા ગ્રંથ કે નવી વાત સાંભળવા—જાણવા મળે તે એને હૈયે અને રામાંચ છવાતા. આવા શ્રાવકેની સમક્ષ દેશના આપવાના, અને આવા શ્રાવકે સામે એમતેમ ગપ્પાંમા નહિ ચાલે પણ મર્યાદાપૂર્ણાંક શાસ્રીય ભાવાનુ પ્રતિપાદન કરવુ' પડશે તેવી સમજણુ પૂર્વક તયાર રહેવાના, સાધુઓને પણ એક અનેરા ઉલ્લાસ રહેતા. એવા સાધુએ પેાતે કાંઈ વાંચતાં હાય ને કેઈ નવી વાત જોવામાં આવે, તે તત્કાલ પેલા જિજ્ઞાસુ-જાણુ શ્રાવાને હાંશે હાંશે ખેલાવીને તે ભાવેા દેખાડતા ને પછી પરસ્પર તત્ત્વચર્ચાની રસમસ્તી લૂંટતા. એવા પણ મુનિવરો હતા કે શ્રાવક વંદન કરીને કામકાજ પૂછે તે કહે કે આ બે ગાથાઓ છે તે મેઢે કરી લાવશે ? આટલું કામ છે. ને એ શ્રાવક પણ એ કામ કાજને પૂરા અહેાભાવથી આંખમાથે ચઢાવતા ને પેાતાને મહાત્મા પુરુષે કામકાજ બતાવ્યું તેના આનદ અનુભવી તે ગાથા ખીજે દિવસે કરી લાવતા. કાચાપાચા સાધુએ જેમની સામે વ્યાખ્યાન કરતાં ડરે, ડઘાય, તેવા મન એ શ્રાવકે હતા.
આવા એક શ્રાવક હતા શ્રીમણીલાલ રતનચંદ વકીલ. અમદાવાદ–કાળુશીની પાળના રહીશ એ શ્રાદ્ધ્વયે કેવી આરાધના કરી હશે તેનેા અદાજ એમની એક જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org