________________
**
શ્રદ્ધા ન હોય, સંચય ન હોય, ગજ ન હોય, તેવા મહાભાગ્યશાળી પુરુષાએ આ પુસ્તક શા માટે લેવું ? તમારા ત્યાં જગ્યા રાકાશે, પુસ્તકની આશાતના થશે તા જ્ઞાનાવીય કર્મ બંધાશે, માટે ખાસ વાંચવાના રશિયા માટે જ આ પુસ્તક ઉપયાગી છે,
નિવેદ્ય ચીમનલાલ નાથાલાલ ગાંધી તથા છોટાલાલ લલ્લુભાઈ આંખ