Book Title: Panch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup Author(s): Charanvijay Publisher: Gandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad View full book textPage 8
________________ અધા વિષયા સ`પૂર્ણ વાંચશે. આ પુસ્તક ફરીને છપાવવા અમને જે જે મહાભાષ્યશાળી મહાશયાના સહકાર મળ્યા છે. તેમના ઉપકાર માનવા પૂર્વક તેમનાં મુખારકનામે અનુમેદનાના લાક્ષ સમજી નીચે જણાવ્યાં છે. શ્રી જૈનશાસનના સાત ક્ષેત્રામાં, ખારે માસ દાનની નીક ચાલુજ રાખનાર, ક્ષેત્રના રક્ષપાલેને=મુનિરાજોને ઘેર પધારેલા જોઈ આનંદ પામનાર, ઘણીવાર દાન લેવા આવનારને તેમની કલ્પનાથી પણ વધારે આપી આનન્દ પામનાર, પરમશ્રદ્ધાણુ દાનવીર શેઠ શ્રી, માણેકલાલ ચુનીલાલ જે.પી, આ પુસ્તકની બીજી આવૃત્તિના પ્રકાશનમાં માખરે આવ્યા છે. ૧૦૦૦ શેઠશ્રી. જેઠાલાલ ચુનીલાલ ઘીવાળા તથા શ્રાવિકા હીરાબેન જેઠાલાલના પુત્ર ચદ્રકાન્તભાઈ તરફથી હા ભાઈ અમરતલાલ જેઠાલાલ. ૫૦૦ શેઠશ્રી. જીવતલાલ પ્રતાપસીભાઈ સંઘવી રાવ સાહેબ. ૫૦૦ શેઠશ્રી. ગુલાબચ’- ગલભાઈ હળવદવાળા. હાલ ઘાટકોપર ૭૫૦ શેઠશ્રી. શાંતિલાલ ખેતસીભાઈ જામનગરવાળા, દૃષ્ટ તરફથી હા॰ દૃષ્ટીમ’ડળ ૧૦૦૦ શ્રી લાલખાગ જૈન જ્ઞાનખાતું હા॰ દૃષ્ટીમ’ડળ ૧૦૦૦ સંઘવી દેવકરણ મુળજી જૈન ઉપાશ્રય જ્ઞાનખાતું મલાડ મુંબઈ—૬૪ ૧૦૦૦ ગાંધી નાથાલાલ મુળચ' મેઢરાવાળા, હા તેમના સુપુત્ર. ૫૦૦ એક મહાભાગ્યશાળી ગૃહસ્થ, મલાડ-વેષ્ટPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 658