Book Title: Panch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup Author(s): Charanvijay Publisher: Gandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad View full book textPage 6
________________ એકજ મરણ થાય છે. સર્ષ કયારેકજ અને કેકને જ કરડે છે, બધાને નહી જ. જ્યારે સર્ષ કરતાં અનેક ગુણા ઝેરવાળાં પાપે, પ્રાણીમાત્રની પાછળ પડ્યાં છે. એકજવાર નહી પરંતુ બારેમાસ જીવના પુણ્યધનને ચૂસી રહેલાં છે. આ પાપાએ એકજ મરણ નહી પરંતુ અનન્તાં મરણે અપાવ્યાં છે. અને નરકગતિ અને પશુગતિમાં લઈ જઈ અનન્તાં દુખે અપાવ્યાં છે. પ્રાણીમાત્રને સર્ષને કે સર્પ જેવા દુખ અને મરણ દાયક સાધને ને ભય લાગે છે. પાપને જરાપણ ભય લાગતે નથી. માટે જ અનન્તાં મરણ થયાં છે અને હજી કેટલીવાર જન્મ અને મરણ થશે, તેને આંક જાણવા મળે નથી જ, અને આપણા આજીવને એ આંકડે જાણવા ઈચ્છા પણ પ્રકટી નથી. આપ સર્વને વિશ્વાસ હોય કે ન હોય, તમને સાચી વાત લાગે કે ન લાગે, પરંતુ આપણે બધા લેહી-માંસ-વિષ્ટાપિશાબની ખાણ જેવા, દુગન્ધની ખાડી સમાન, અને ચુનાની ભઠ્ઠ જેવા, માતાના ઉદરમાં પેટમાં, તે પણ ઊંધા મસ્તકે (પગઊંચા અને માથું નીચું) અનન્તવાર જઈ આવ્યા છીએ, મહીનાઓ અને વર્ષો સુધી વસવાટ કરી આવ્યા છીએ. - પછી જન્મીને હજારેવાર રેગ, શાકવિગ અને પછી મરણ, આવા હુમલા પણ અનંતીવાર ભેગવીને આવ્યા છીએ અને હજી પણ રાગ-દ્વેષ-વિષય-કષા અને વાસનાઓને સમજાય નહી અને ત્યાગ કરવા ઈચ્છા થાય નહી તે, હજી પણ રેગ-શાક-વિગ–જન્મ-મરણને આંકડે અસકસ જ છે. આપણા આત્માને ઉપરના મહાભયંકર સર્પોમાંથી,Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 658