Book Title: Panch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Author(s): Charanvijay
Publisher: Gandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad

View full book text
Previous | Next

Page 5
________________ શકયે નહી અને ભૂખ ગણાય છે. | ચણવા શરૂ કરેલું મુકામ અધુરૂં મુકીને અમેરિકા, ઇંગ્લેન્ડ, રસિયા, ફરવા જનારના પૈસાની બરબાદી થવા સાથે આબરૂનું પણ લીલામ ગણાય છે. - એજ પ્રમાણે શરૂકરેલું પુસ્તક અધુરું મુકનાર, તત્વનિડ પામતે નથી. અને સરસ્વતી દેવીના આશીર્વાદ મેલવી શકતે નથી. અધુરાં પુસ્તક વાંચનારા, સેંકડે પુસ્તકે અધુરાં રાખતા હેવાથી, ક્યારે પણ એકવિષયના પણ જાણકાર થતા નથી. - તેથી આપ સર્વવાચક મહાનુભાવોને અતિનપ્રાર્થના એજ છેકે, પહેલા પાનાથી છેવટ સુધી સંપૂર્ણ વાંચશે તે, શ્રીજૈનધર્મનું, દેવગુરુ-ધર્મનું, દેવ કેવા જોઈએ, ગુરુ કેવા જોઈએ, ધર્મ કે હેય, આ બધું હુ ટુંકાણમાં પણ સમજવા મલશે. જેમ સર્પનું ઝેર ભયંકર છે. સર્પને જોઈને પણ ભય લાગે છે. ઘરમાં સર્ષ આવેલે ખમાયનહી. સર્પ કરડે તે મરણ નીપજે છે. સર્પને દેખનાર, બીજાઓને પણ સાવધાન બનાવે છે. સર્પ કરડેલા માણસના ઝેરને ઉતરાવવા દૂર પણ જવું પડે છે. ટૂંકાણમાં સર્ષનું દર્શન, ઘરમાં પધરામણી કે સર્ષને દંશ, માણસમાત્રને અતિભયકારક અને દુખદાયક હોવાથી અતિઅનિષ્ટ છે. તેમ આ સંસાર પણ મહાભયંકર છે. હિંસાદિ ૧૮ પાપના પરિવારભૂત સેંકડો, હજારે, પાપના કરંડીયા કે ખાણના જેવું છે. પરંતુ જગતને સંસારને જરાપણ ભય નથી, સર્પને ઘરમાંથી કાઢ્યા વગર ચૅન પડતું નથી. જ્યારે પાપ પરમાં ઉભરાય તે જ આનંદ વધે છે. સર્પ કરડે તે માત્ર

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 658