________________
શ્રીલઘુઅલ્પબદુત્વ
૫૯
અજ્ઞાતકર્તક
: શ્રીલઘુઅલ્પબદુત્વ
પદાર્થસંગ્રહ શ્રીલઘુઅલ્પબદુત્વના રચયિતા અજ્ઞાત પૂર્વાચાર્ય છે. તેની ઉપર અજ્ઞાતકર્તક અવચૂર્ણિ છે. આ બંનેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કર્યો છે. દિશાઓમાં જીવોનું અલ્પબદુત્વ - (૧) સામાન્યથી જીવોનું દિશાઓમાં અલ્પબદુત્વ તથા વિશેષથી અપૂકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય, પંચેન્દ્રિયનું દિશાઓમાં અલ્પબદુત્વદિશા અલ્પબદુત્વ પશ્ચિમ અલ્પ આ જીવો પાણીમાં વધુ હોય છે.
પશ્ચિમદિશામાં અસંખ્ય સૂર્યદ્વીપો અને ગૌતમીપ હોવાથી પાણી ઓછું છે. માટે આ જીવો પણ અલ્પ છે.
હેતુ