________________
શ્રીસમવસરણસ્તવ
૨૧૭
(૮)
૨૪ ભગવાનના ચૈત્યવૃક્ષોના નામો -
નગ્રોધ (૧૩) જંબૂ સક્તિપર્ણ (૧૪) પીપળો શાલ
(૧૫) દધિવર્ણ પ્રિયક
૧૬) નંદીવૃક્ષ પ્રિયંગુ
(૧૭) તિલક છત્રાભ
આમ્ર શિરીષ
(૧૯) અશોક નાગવૃક્ષ
(૨૦) ચંપક (૯) માલિ
(૨૧) બકુલ (૧૦) પલાશ
(૨૨) વેતસ (૧૧) હિંદુક
(૨૩) ધાતકી (૧૨) પાટલ (૨૪) શાલ
ઋષભદેવપ્રભુનું ચૈત્યવૃક્ષ ૩ ગાઉ ઊંચું છે. વીરપ્રભુનું ચૈત્યવૃક્ષ ૩૨ ધનુષ્ય ઊંચું છે. શેષ ભગવાનના ચૈત્યવૃક્ષો પ્રભુની ઊંચાઈથી ૧૨ ગુણા ઊંચા છે.
અશોકવૃક્ષની નીચે દેવછંદામાં પાદપીઠ સહિત ચાર સિંહાસનો હોય છે.
તે સિંહાસનોની ઉપર ચાર છત્રત્રય હોય છે.
વ્યંતરેન્દ્રવડે કરાયેલ ત્રણ દિશામાં ત્રણ પ્રતિરૂપ પ્રભુના પ્રભાવથી પ્રભુના રૂપની સમાન જ હોય છે.
એક-એક રૂપની સન્મુખ બે-બે ચામરધારક હોય છે. કુલ ૮ ચામરધારક હોય છે.
ચાર સિંહાસનોની આગળ સોનાના કમળમાં રહેલ સ્ફટિકના ચાર ધર્મચક્ર હોય છે.