________________
૧૪૨
શ્રીવિચારપંચાશિકા
જીવો
અલ્પબદુત્વ
અપૂકાય વિશેષાધિક વાયુકાયા વિશેષાધિક અકાય.
અનંતગુણ વનસ્પતિકાય | અનંતગુણ
સકાય વિશેષાધિક જીવ-અજીવનું અલ્પબદુત્વઃ
ક્રમ | જીવો-અજીવો | અલ્પબદુત્વ
દ્રવ્ય
જીવો
અલ્પ પુદ્ગલ અનંતગુણ સમય
અનંતગુણ
વિશેષાધિક પ્રદેશ
અનંતગુણ ૬ | પર્યાય અનંતગુણ
દરેક જીવ પ્રાયઃ અનંતાનંત પુદ્ગલોથી બંધાયેલ છે. પુદ્ગલો જીવોથી સંબદ્ધ અને અસંબદ્ધ હોય છે. માટે પુદ્ગલો કરતા જીવો અલ્પ છે.
જીવની સાથે સંબદ્ધ તૈજસ શરીર પુદ્ગલપરિણામને આશ્રયી જીવ કરતા અનંતગુણ છે. તૈજસ શરીર કરતા પ્રદેશાપેક્ષાએ કાર્પણ શરીર અનંતગુણ છે. આમ જીવો કરતા તેમને પ્રતિબદ્ધ તૈજસ