Book Title: Padarth Prakash Part 15
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 226
________________ सिरिअंगुलसत्तरी दुहं परुप्परगुणणे अंगाणं हुंति बारस सहस्सा । पंचाहिँ एहिं अहिआ एरिसमाणेण ठविअव्वो ॥ ४३ ॥ लोगो पुरेसु गामेसु वा वि जं सव्वसंगहो एवं । होइ कओ संकलणा वि होइ पाणीसु एमेव ॥ ४४ ॥ ૨૦૩ અર્થ - પચાશ ધનુષ્ય અને અઢીસે ધનુષ્ય એ બેહું આંક પરસ્પર ગુણીએ તો બાર હજાર અને પાંચસો હોય. એહવે માને લોક પુરને વિષે ગામને વિષે સ્થાપવું, જેહ કારણે, એવું એ પ્રકારે સર્વ સંગ્રહ હોય, પાટીને વિષે સંકલના કહિ તે લેખું કિધું એમ જ હોય. (૪૩, ૪૪) जाओ ओ साओ कोडीओ तासु जाई एआई । गंगाइआण सलिलाई तेस दीवा य मायंति ॥ ४५ ॥ અર્થ - તો પુનઃ વલી જે શેષ બાર કોટી ગાઉ છે તેહને વિષે જે ગંગાદિકનાં પાણી તે પાણીને વિષે જે દ્વીપ છે તેહ માય. (૪૫) શિષ્ય પૃચ્છતિ પુનઃ નિશ્ચે ભૂમિ થોડી લોકને વિષે સુખ કેમ હોય ? તે ઉપર કહે છે. कालो च चक्किकालो अच्वंतसुहो दुमाइपउरो अ । ता थोवे वि विभागे सुहिया गामादओ हुंति ॥ ४६ ॥ અર્થ - કાલ તો ચક્રીકાલ જેણે વારે ચક્રી હોય. વલી કેવું ? અત્યંત સુખ છે જિહાં એવું. વલી કેવું ? વૃક્ષાદિક પ્રચુર એહવા કાલને વિષે, થોડે ઠામે ગામાદિક સુખી હોય. (૪૬) હવે આખી દ્વારિકા પ્રતર કરતાં કેટલાં યોજન છે તે કહે છે – अड्डाइज्जगुणत्ते नयरीओ जोअणाण छच्च सया । पणसयरीइ समहिआ ते पुण एवं मुणेयव्वा ॥ ४७ ॥

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262