Book Title: Padarth Prakash Part 15
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
૨૧૪
શ્રીસમવસરણસ્તવ
અંગુલ + ૫૦ ધનુષ્ય + ૧,૨૫૦ ધનુષ્ય + ૩૩ ધનુષ્ય ૩ર અંગુલ + ૧,૩૦૦ ધનુષ્ય + ૧,૩૦૦ ધનુષ્ય + ૩૩ ધનુષ્ય ૩ર અંગુલ + ૧,૨૫૦ ધનુષ્ય + ૫૦ ધનુષ્ય + ૩૩ ધનુષ્ય ૩ર અંગુલ + ૧,૨૫૦ ધનુષ્ય + ૫૦ ધનુષ્ય + ૩૩ ધનુષ્ય ૩ર અંગુલ.
= ૧૭૮ ધનુષ્ય ૧૯ર અંગુલ + ૭, ૮૦૦ ધનુષ્ય. = ૮,૦૦૦ ધનુષ્ય.
= ૧ યોજન. (ર) ચોરસ સમવસરણ -
કિલ્લાની દિવાલોની પહોળાઈ = ૧૦૦ ધનુષ્ય.
પહેલા બહારના)-બીજા (મધ્યમ) કિલ્લાનું અંત
| -
જ |
બીજા (મધ્યમ)-ત્રીજા (અંદરના) કિલ્લાનું અંતર = ગાલ.
ત્રીજા કિલ્લા (અંદરના)ની બે દિવાલોનું અંતર = ૧ ગાઉ ૬૦૦ ધનુષ્ય = ૨,૬૦૦ ધનુષ્ય.
ચોરસ સમવસરણમાં બહારના કિલ્લાની દિવાલની ગણતરી ૧ યોજનમાં થતી નથી.
પહેલા-બીજા કિલ્લાનું બે બાજુનું અંતર = ( x૨) ગાઉ = ૧ ગાઉં.
બીજા-ત્રીજા કિલ્લાનું બે બાજુનું અંતર = (૨) ગાઉ = ૧ ગાઉ.

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262