SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ શ્રીસમવસરણસ્તવ અંગુલ + ૫૦ ધનુષ્ય + ૧,૨૫૦ ધનુષ્ય + ૩૩ ધનુષ્ય ૩ર અંગુલ + ૧,૩૦૦ ધનુષ્ય + ૧,૩૦૦ ધનુષ્ય + ૩૩ ધનુષ્ય ૩ર અંગુલ + ૧,૨૫૦ ધનુષ્ય + ૫૦ ધનુષ્ય + ૩૩ ધનુષ્ય ૩ર અંગુલ + ૧,૨૫૦ ધનુષ્ય + ૫૦ ધનુષ્ય + ૩૩ ધનુષ્ય ૩ર અંગુલ. = ૧૭૮ ધનુષ્ય ૧૯ર અંગુલ + ૭, ૮૦૦ ધનુષ્ય. = ૮,૦૦૦ ધનુષ્ય. = ૧ યોજન. (ર) ચોરસ સમવસરણ - કિલ્લાની દિવાલોની પહોળાઈ = ૧૦૦ ધનુષ્ય. પહેલા બહારના)-બીજા (મધ્યમ) કિલ્લાનું અંત | - જ | બીજા (મધ્યમ)-ત્રીજા (અંદરના) કિલ્લાનું અંતર = ગાલ. ત્રીજા કિલ્લા (અંદરના)ની બે દિવાલોનું અંતર = ૧ ગાઉ ૬૦૦ ધનુષ્ય = ૨,૬૦૦ ધનુષ્ય. ચોરસ સમવસરણમાં બહારના કિલ્લાની દિવાલની ગણતરી ૧ યોજનમાં થતી નથી. પહેલા-બીજા કિલ્લાનું બે બાજુનું અંતર = ( x૨) ગાઉ = ૧ ગાઉં. બીજા-ત્રીજા કિલ્લાનું બે બાજુનું અંતર = (૨) ગાઉ = ૧ ગાઉ.
SR No.023388
Book TitlePadarth Prakash Part 15
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy