________________
શ્રીસમવસરણસ્તવ
૨૧૫
ત્રીજા કિલ્લાની બે દિવાલોનું અંતર = ૧ ગાઉ ૬૦૦ ધનુષ્ય.
-
બીજા કિલ્લાની બે બાજુની દિવાલોની પહોળાઈ (૧૦૦ x ૨) ધનુષ્ય = ૨૦૦ ધનુષ્ય.
ત્રીજા કિલ્લાની બે બાજુની દિવાલોની પહોળાઈ (૧૦૦ x ૨) ધનુષ્ય = ૨૦૦ ધનુષ્ય.
ચોરસ સમવસરણની કુલ લંબાઈ-પહોળાઈ = ૧ ગાઉ + ગાઉ + ૧ ગાઉ ૬૦૦ ધનુષ્ય + ૨૦૦ ધનુષ્ય + ૨૦૦ ધનુષ્ય.
= ૩
૧
= ૧ ગાઉ + ૧ ગાઉ + ૧ ગાઉ + ૧૦૦૦ ધનુષ્ય.
૨
ગાઉ + રૂ ગાઉ
= ૪ ગાઉ
= ૧ યોજન.
=
૧
૨ ગાઉ.
સમવસરણના ત્રીજા કિલ્લાની મધ્યમાં ૧ મણિમય પીઠ છે. તે ભગવાનના શરીર જેટલી ઊંચી હોય છે અને ૨૦૦ ધનુષ્ય લાંબીપહોળી હોય છે. તેના ચાર દ્વાર છે. દરેક દ્વારે ૩-૩ પગથિયા છે.
=
તે પીઠ ભૂમિતલથી ૨- ગાઉ ઊંચી છે, કેમકે ભૂમિતલથી ૨૦,૦૦૦ પગથિયા ઉપર ગયા પછી સમવસરણનું ઉપરનું તલ આવે છે. તેની મધ્યમાં આ પીઠ છે. દરેક પગથિયું ૧ હાથ ઊંચું હોવાથી ૨૦,૦૦૦ પગથિયાની ઊંચાઈ ૫,૦૦૦ ધનુષ્ય
૨૦,૦૦૦ હાથ
=
=
=