Book Title: Padarth Prakash Part 15
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
૨૧૨
શ્રીસમવસરણસ્તવ
બહારનો કિલ્લો ભવનપતિદેવો રચે છે તે ચાંદિનો છે. તેના કાંગરા સોનાના છે.
સમવસરણ બે પ્રકારનું હોય છે - ગોળ અને ચોરસ. (૧) ગોળ સમવસરણ -
કિલ્લાની દિવાલોની પહોળાઈ = ૩૩ ધનુષ્ય ૩ર અંગુલ. બે કિલ્લા વચ્ચેનું અંતર = ૧,૩૦૦ ધનુષ્ય
પહેલા બહારના) કિલ્લાની બે બાજુની દિવાલોની પહોળાઈ = (૩૩ ધનુષ્ય ૩ર અંગુલ) x = ૬૬ ધનુષ્ય ૬૪ અંગુલ.
બીજા (મધ્યમ) કિલ્લાની બે બાજુની દિવાલોની પહોળાઈ = (૩૩ ધનુષ્ય ૩ર અંગુલ) x ૨ = ૬૬ ધનુષ્ય ૬૪ અંગુલ.
ત્રીજા (અંદરના) કિલ્લાની બે બાજુની દિવાલોની પહોળાઈ = (૩૩ ધનુષ્ય ૩ર અંગુલ) x ૨ = ૬૬ ધનુષ્ય ૬૪ અંગુલ.
પહેલા-બીજા કિલ્લાનું બે બાજુનું અંતર = ૧,૩૦૦ ધનુષ્ય x ૨ = ૨,૬૦૦ ધનુષ્ય
બીજા-ત્રીજા કિલ્લાનું બે બાજુનું અંતર = ૧,૩૦૦ ધનુષ્ય * ૨ = ૨, ૬૦૦ ધનુષ્ય
ત્રીજા કિલ્લાની બે દિવાલોનું અંતર ૨,૬૦૦ ધનુષ્ય
ગોળ સમવસરણની કુલ લંબાઈ-પહોળાઈ = ૬૬ ધનુષ્ય ૬૪ અંગુલ + ૬૬ ધનુષ્ય ૬૪ અંગુલ + ૬૬ ધનુષ્ય ૬૪ અંગુલ + ૨,૬૦૦ ધનુષ્ય + ૨, ૬૦૦ ધનુષ્ય + ૨,૬૦૦ ધનુષ્ય.

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262