SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ શ્રીસમવસરણસ્તવ બહારનો કિલ્લો ભવનપતિદેવો રચે છે તે ચાંદિનો છે. તેના કાંગરા સોનાના છે. સમવસરણ બે પ્રકારનું હોય છે - ગોળ અને ચોરસ. (૧) ગોળ સમવસરણ - કિલ્લાની દિવાલોની પહોળાઈ = ૩૩ ધનુષ્ય ૩ર અંગુલ. બે કિલ્લા વચ્ચેનું અંતર = ૧,૩૦૦ ધનુષ્ય પહેલા બહારના) કિલ્લાની બે બાજુની દિવાલોની પહોળાઈ = (૩૩ ધનુષ્ય ૩ર અંગુલ) x = ૬૬ ધનુષ્ય ૬૪ અંગુલ. બીજા (મધ્યમ) કિલ્લાની બે બાજુની દિવાલોની પહોળાઈ = (૩૩ ધનુષ્ય ૩ર અંગુલ) x ૨ = ૬૬ ધનુષ્ય ૬૪ અંગુલ. ત્રીજા (અંદરના) કિલ્લાની બે બાજુની દિવાલોની પહોળાઈ = (૩૩ ધનુષ્ય ૩ર અંગુલ) x ૨ = ૬૬ ધનુષ્ય ૬૪ અંગુલ. પહેલા-બીજા કિલ્લાનું બે બાજુનું અંતર = ૧,૩૦૦ ધનુષ્ય x ૨ = ૨,૬૦૦ ધનુષ્ય બીજા-ત્રીજા કિલ્લાનું બે બાજુનું અંતર = ૧,૩૦૦ ધનુષ્ય * ૨ = ૨, ૬૦૦ ધનુષ્ય ત્રીજા કિલ્લાની બે દિવાલોનું અંતર ૨,૬૦૦ ધનુષ્ય ગોળ સમવસરણની કુલ લંબાઈ-પહોળાઈ = ૬૬ ધનુષ્ય ૬૪ અંગુલ + ૬૬ ધનુષ્ય ૬૪ અંગુલ + ૬૬ ધનુષ્ય ૬૪ અંગુલ + ૨,૬૦૦ ધનુષ્ય + ૨, ૬૦૦ ધનુષ્ય + ૨,૬૦૦ ધનુષ્ય.
SR No.023388
Book TitlePadarth Prakash Part 15
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy