________________
શ્રીઅંગુલસત્તરી
૪૦૦ ઉત્સેધાંગુલ = ૧ સૂચિ પ્રમાણાંગુલ. આ પ્રમાણાંગુલની લંબાઈ છે.
૧ પ્રમાણાંગુલની જાડાઈ ૧ ઉત્સેધાંગુલ છે અને પહોળાઈ ૨૧/ ઉત્સેધાંગુલ છે.
અંગુલ
૧૮૧
૨૧/ અંશુલ પહોળા ૪૦૦ ઉત્સેધાંગુલ = ૧ પ્રમાણાંગુલ. ૧ અંગુલ પહોળા ૧૦૦૦ ઉત્સેધાંગુલ = ૧ પ્રમાણાંગુલ. (* ૨૧/૨ x ૪૦૦ = ૧,૦૦૦)
આ ક્ષેત્રગણિતને આશ્રયીને કહ્યું છે.
ભરતચક્રવર્તી આત્માંગુલથી ૧૨૦ અંશુલ પ્રમાણ હતા. ભરતચક્રવર્તી પ્રમાણાંગુલથી ૧૨૦ અંશુલ પ્રમાણ હતા. ભરતચક્રવર્તી ઉત્સેધાંગુલથી ૧૨૦ × ૪૦૦ = ૪૮,૦૦૦ ધનુષ્ય ૫૦૦ ધનુષ્ય પ્રમાણ હતા. પ્રમાણાંગુલથી પર્વત, પૃથ્વી, વિમાન, ભવન, નરકાવાસ વગેરે મપાય છે.
૪૮,૦૦૦
૯૬
=
=
પ્રમાણાંગુલથી પર્વત, પૃથ્વી વગેરે જે મપાય છે તે પ્રમાણાંગુલની પહોળાઈથી મપાય છે. એમ અનુયોગદ્વારસૂત્રની ચૂર્ણિ અને વૃત્તિમાં કહ્યું છે.
કેટલાક આચાર્યો કહે છે કે પર્વત, પૃથ્વી વગેરેનું પ્રમાણ ક્ષેત્રગણિત આશ્રયી પ્રમાણાંગુલથી એટલે ૧૦૦૦ ઉત્સેધાંગુલ લાંબા પ્રમાણાંગુલથી મપાય છે.
કેટલાક આચાર્યો કહે છે કે પર્વત, પૃથ્વી વગેરેનું પ્રમાણ સૂચિપ્રમાણાંગુલથી એટલે ૪૦૦ ઉત્સેધાંગુલ લાંબા પ્રમાણાંગુલથી મપાય છે.