________________
૧૯૬
सिरिअंगुलसत्तरी
ગુણીયે તો દાયે દાયે સો એટલે એકજોજનના દશલક્ષયોજન થાય, આ એક આચાર્યનો મત (૧૭)
હવે બીજો મત કહે છે. તેમનો આ હિસાબ છે - चसयमाणम्मि पुणो एगो लक्खो सहस्स तह सट्ठी । एवं एगम्मि वि जोअणम्मि कह ते न मायंति ? ॥ १८ ॥ અર્થ - એક પ્રમાણાંગુલ યોજનને વિષે લાંબપણે-પહોલપણે ચારસે ગણુ માન છે તે માન કેટલું થાય ? ચારસોને ચારસો ગુણા કરીએ તો એક લાખ સાઠ સહસ્ર (૧,૬૦,૦૦૦) થાય, એવું એ પ્રકારે એક યોજનને વિષે તે આર્યક્ષેત્ર કેમ ન માય ? અર્થાત્ માયજ.(૧૮)
एयं च पुणमलोगिग जमेगजोयण महीइ ते माया । तह सेसजोयणाणं पावइ विहलत्तणं भरहे ॥ १९ ॥
અર્થ - ઇદં પૂર્વોક્ત પુનઃ વલી અલૌકિક જે એક જોજન પૃથિવીમાં તે સઘલાએ આર્યદેશો માય તથા વલી ભરતક્ષેત્રને વિષે શેષ યોજન વિફલપણુ પામે, ઠાલાંજ રહે. (૧૯)
વલી ગ્રંથકર્તા બન્ને મતોમાં દૂષણ દેખાડે છે तह बारवई नयरी अहवा उझाउरी य जा तासिं । धणयसुरनिम्मयत्तेण किल पमाणं समाणंति ॥ २० ॥
અર્થ - તથા દ્વારિકાનગરી અથવા અયોધ્યાનગરી, તે નગરીને ધનદસુ૨ નીપજાવવા પણે તે કિલ નિશ્ચે પ્રમાણે સરખી જ થાય.(૨૦) सहसगुणेऽलक्खा कोडीओ जोयणाण दस हुंति । चसयगुणणे कोडीलक्ख बिसत्तरि अस्सी सहसा ॥२१॥ અર્થ - દ્વારિકા અથવા અયોધ્યા નવ જોજન પહોલી છે, જોજન લાંબી છે, તો બાર નવાં અઠોત્તર સો ૧૦૮ યોજન થાય
બાર