________________
૧૯૪
सिरिअंगुलसत्तरी
પ્રમાણાંગુલ ન માનિએ અને ચોથી ગાથામાં આત્માંગુલ કહ્યું છે તેને માનીયે તો-છન્નુ ઉત્સેધાંગુલે ધનુષ છે જિહાં એહવાં પાંચસે ધનુષ પ્રમાણ શરીર છે જેહનું એવા ભરતચક્રી કેમ બને ? (૧૧)
પાંચસે ધનુષ્ય પ્રમાણ શરીર કેમ હોય ? તે બતાવે છે वीसाहियसय चसयगुणणे जाया सहस्स अडयाला । छन्नवइभागहारे लब्धंते धणुसया पंच ॥ १२ ॥
અર્થ - એકસો વીસ ઉત્સેધાંગુલને ચારસો ગુણા કરીએ તો અડતાલિસસહસ્ર (૪૮,૦૦૦) ઉત્સેધાંગુલ થાય અને તેને છન્નુએ ભાગ કરીયે ત્યારે પાંચસો ધનુષ થાય. એટલે પાંચસો ધનુષનું ભરતચક્રીનું શરીર થાય. (૧૨)
હવે ત્રીજો ઉપયોગ કહે છે
जे पुढवाइपमाणा तव्विक्खंभेण ते मिणिज्जंति । अणुओगदारचुन्नीवित्तीसु य भणियमेयं ति ॥ १३ ॥
અર્થ - જે પૃથિવી આદિકનાં પ્રમાણ તે પ્રમાણાંગુલનું જે વિખંભ અઢીઉત્સેધાંગુલરૂપ તેણે તે પૃથ્યાદિક માપવાં એ પ્રમાણે અનુયોગદ્વારની ચૂર્ણિવૃત્તિમાં કહ્યું છે (૧૩)
જે કારણે અનુયોગદ્વારની ચૂર્ણિવૃત્તિમાં કહ્યું છે, તે ગ્રંથકાર પોતે બતાવે છે
–
जे अपमाणगुलाओ पुढवाइप्पमाणा आणिज्जंति । अपमा गुलविक्खंभेण आणेयव्वा ण पुण सूइअंगुलेणं ति ॥ १४ ॥ અર્થ - જે પ્રમાણઅંગુલથી પૃથિવી આદિકનાં પ્રમાણ આણે છે તે પ્રમાણાંગુલનું જે વિધ્વંભ તેણે આણવાં પણ સૂચી પ્રમાણાંગુલે