________________
શ્રીલઘુઅલ્પબદુત્વ (૩) તેઉકાયનું દિશાઓમાં અલ્પબદુત્વ - દિશા અલ્પબદુત્વ દક્ષિણ- અલ્પ | ભરત-ઐરવતમાં યુગલિકકાળમાં તેઉકાય ઉત્તર (પરસ્પર તુલ્યો ન હોવાથી તેઓ અલ્પ છે. ભારત
| ઐરવતમાં સમાન હોવાથી પરસ્પરતુલ્ય છે. પૂર્વ | વધુ
ભરત-ઐરવતમાં તેઉકાય ક્યારેક હોય અને ક્યારેક યુગલિકકાળમાં ન હોય. પાંચ પૂર્વવિદેહમાં તો તેઉકાય હંમેશા હોય છે.
તેથી તેઓ વધુ છે. પશ્ચિમ વધુ પશ્ચિમમાં અધોગ્રામ છે. તે સમભૂતલથી
૧૦૦૦ યોજન નીચે છે. તેથી ભૂમિ વધુ
હોવાથી તેઉકાય વધુ છે. (૪) વાયુકાયનું દિશાઓમાં અલ્પબદુત્વ - દિશા અલ્પબદુત્વ
હેતુ પૂર્વ | અલ્પ પૂર્વમાં પોલાણ ન હોવાથી વાયુકાય અલ્પ છે. પશ્ચિમ વધુ પશ્ચિમમાં અધોગ્રામ હોવાથી પોલાણ છે.
તેથી વાયુકાય વધુ છે. ઉત્તર વધુ ઉત્તરમાં ભવનપતિના ભવનો વધુ હોવાથી
પોલાણ વધુ છે. તેથી વાયુકાય વધુ છે. દક્ષિણ
ઉત્તર કરતા દક્ષિણમાં ભવનપતિના ૪૦૧ લાખ ભવનો વધુ હોવાથી તેટલું પોલાણ વધુ
છે. તેથી વાયુકાય વધુ છે. શ્રીલઘુઅલ્પબદુત્વનો પદાર્થસંગ્રહ સમાપ્ત