________________
શ્રીદેહસ્થિતિસ્તવ દેવલોકમાં વિશેષથી (સ્થિતિ પ્રમાણે) ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ -
૩જો-૪થો દેવલોક, પમો-૯ઢો દેવલોક, ૭મો-૮મો દેવલોક, ૯મા થી ૧રમો દેવલોક, ૯ રૈવેયક, ૫ અનુત્તર - આ ૬ સ્થાનોમાં ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી જઘન્ય સ્થિતિ બાદ કરવી. જે જવાબ આવે તેમાંથી ૧ બાદ કરવો. જે જવાબ આવે તેને એક હાથના અગિયારિયા ૧૧ ભાગમાંથી બાદ કરવો. જે જવાબ આવે તેને ૧૧ થી ભાગવો. જે જવાબ આવે તે ૧ હાથના અગિયારિયા ભાગ છે. તેને પૂર્વના દેવલોકના ઉત્કૃષ્ટ શરીરપ્રમાણમાંથી બાદ કરવો. જે જવાબ આવે તે તે દેવલોકના જઘન્ય સ્થિતિ + ૧ સાગરોપમની સ્થિતિવાળા દેવોનું શરીર પ્રમાણ છે. ત્યારપછી ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી ૧-૧ સાગરોપમની વૃદ્ધિએ શરીરપ્રમાણમાંથી - - - ભાગ ઘટાડવો. એમ તે તે દેવલોકના ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવોની અવગાહના સુધી જાણવું.
(૧) = તે તે દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિ (૨) = તે તે દેવલોકની જઘન્ય સ્થિતિ (૩) = (૧) – (૨) (૪) = (૩) – ૧ (૫) = ૧૧ – (૪) (૬) = (પ) + ૧૧ (૭) = પૂર્વના દેવલોકનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ (૮) = (૭) – (૬)
૧૧
૧૧