SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીલઘુઅલ્પબદુત્વ ૫૯ અજ્ઞાતકર્તક : શ્રીલઘુઅલ્પબદુત્વ પદાર્થસંગ્રહ શ્રીલઘુઅલ્પબદુત્વના રચયિતા અજ્ઞાત પૂર્વાચાર્ય છે. તેની ઉપર અજ્ઞાતકર્તક અવચૂર્ણિ છે. આ બંનેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કર્યો છે. દિશાઓમાં જીવોનું અલ્પબદુત્વ - (૧) સામાન્યથી જીવોનું દિશાઓમાં અલ્પબદુત્વ તથા વિશેષથી અપૂકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય, પંચેન્દ્રિયનું દિશાઓમાં અલ્પબદુત્વદિશા અલ્પબદુત્વ પશ્ચિમ અલ્પ આ જીવો પાણીમાં વધુ હોય છે. પશ્ચિમદિશામાં અસંખ્ય સૂર્યદ્વીપો અને ગૌતમીપ હોવાથી પાણી ઓછું છે. માટે આ જીવો પણ અલ્પ છે. હેતુ
SR No.023388
Book TitlePadarth Prakash Part 15
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy