SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ દિશા | અલ્પબહુત્વ પૂર્વ વધુ દક્ષિણ ઉત્તર વધુ ઉત્તર વધુ (૨) પૃથ્વીકાયનું દિશાઓમાં અલ્પબહુત્વ - દિશા અલ્પબહુત્વ હેતુ દક્ષિણ અલ્પ વધુ વધુ પૂર્વ પશ્ચિમ વધુ શ્રીલઘુઅલ્પબહુત્વ હેતુ પશ્ચિમમાં જેટલા સૂર્યદ્વીપો છે તેટલા જ પૂર્વમાં ચંદ્રદ્વીપો છે. પૂર્વમાં ગૌતમદ્વીપ નથી. તેથી તેટલું પાણી વધુ છે. માટે આ જીવો પણ વધુ છે. દક્ષિણમાં સૂર્યદ્વીપો, ચંદ્રદ્વીપો, ગૌતમહીપ ન હોવાથી પાણી વધુ છે. માટે આ જીવો પણ વધુ છે. કોટાકોટી યોજન ઉત્તરમાં સંખ્યાતા પ્રમાણવાળુ માનસસરોવર હોવાથી પાણી વધુ છે. માટે આ જીવો પણ વધુ છે. ઉત્તર કરતા દક્ષિણમાં ભવનપતિના ૪૦ લાખ ભવન વધુ હોવાથી પોલાણ વધુ છે. તેથી આ જીવો ઓછા છે. દક્ષિણ કરતા ઉત્તરમાં ભવનપતિના ૪૦ લાખ ભવન ઓછા હોવાથી પોલાણ નથી. તેથી આ જીવો વધુ છે. પૂર્વમાં ચંદ્રદીપો હોવાથી આ જીવો વધુ છે. પશ્ચિમમાં સૂર્યદ્વીપો અને ગૌતમદ્વીપ હોવાથી આ જીવો વધુ છે.
SR No.023388
Book TitlePadarth Prakash Part 15
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy