________________
ચારે વેદો સમકક્ષ છે એ જયતના પક્ષ
કર્યાં છે—વેદનું વચન વાથી આમ્નાયનું પ્રામાણ્ય છે,' ‘મન્ત્ર-આયુવેદના પ્રામાણ્યની જેમ વેદનું પ્રામાણ્ય આપ્તના પ્રામાણ્યને કારણે છે'—તે ચારેય વેદ્મની બાબતમાં એકસરખા છે. અતિ પ્રયત્ન કરી શેાધાતા કોઈ તણખલા જેવા તુચ્છ વિશેષ (= ભેદ યા તફાવત) પણ પ્રાપ્ત થતા નથી. મીમાંસકોએ પોતાના પક્ષે આમ કહેવું પણુ શકય નથી કે ‘ત્રયી જ અનાદિ છે, અથવવેદ અનાદિ નથી, કારણ કે તેની બાબતમાં તેના કર્તાનુ સ્મરણુ સભવે છે'; નૈયાયિકાએ પોતાના પક્ષે આમ કહેવું શકય નથી કે ‘ત્રણ વેદે જ આપ્તપ્રણીત છે, ચેાથે વેદ આપ્તપ્રણીત નથી. નિષ્ક એ કે પ્રામાણ્યને જાણવાના ઉપાયોની આંબતમાં કંઈ ભેદ ન હેાવાથી સમ:ન યોગક્ષેમ ધરાવતા હેાવાને કારણે ચારેય વેદો પ્રમાણુ છે. 96, વ્યવહારોઽવ सर्वेषां सारेतरविचारचतुरचेतसां चतुर्भिरपि वर्णानामाश्रमाणां चतसृषु दिक्षु चतुरब्धिमेखलायामवनौ प्रसिद्ध इति
×
ન્યથાવક્રમ: ?
96. ચાર વર્ણો અને ચાર આશ્રમેામાં સ્થિત, સારાસારનો વિચાર કરવામાં ચતુર મનવાળા સર્વેના વ્યવહાર ચાર સમુદ્રોથી ઘેરાયેલી સમગ્ર પૃથ્વી ઉપર ચારેય દિશાઓમાં ચારેય વેદો વડે ચાલતા પ્રસિદ્ધ છે, તે પછી અથવવેદને વિશે અન્યથાત્વભ્રમ (અર્થાત્ તે વેદ નથી, પ્રમાણ નથી એવા ભ્રમ) કેવે ?
वेदैश्चतुणां कोऽयमत्रा
97 श्रुतिस्मृतिमूलश्चार्यावर्तनिवासिनां भवति व्यवहारः । ते च श्रुतिस्मृती चतुरोऽपि वेदान् समानकक्षानभित्रदतः । ऋग्यजुः सामवेदेष्वपि अथर्ववेदाशंसीनि भूयांसि चांसि भवन्ति । तद्यथा शतपथे 'अथ तृतीयेऽहनि ' इत्युपक्रम्य अश्वमेधे पारिप्लवाख्याने [? રૂ.૪.રૂ.૭] સોળનાથયળો વેવ:' કૃતિ બ્રૂયતે । છાન્વોયોનિવૃતિ [૭.૨.૪] ૨ “સલેટો થઝુવેંદ્ર: સામવેવ અથવેળ: ચતુર્થ:” કૃતિ પટથતે ।
97. આર્યાવર્તીના નિવાસીઓના વ્યવહાર શ્રુતિસ્મૃતિમૂલક હાય છે. અને તે શ્રુતિ અને સ્મૃતિ બન્ને ચારે વેદોને સમાન કક્ષાના જણાવે છે. ઋગ્વેદ, યજુવેદ અને સામવેદમાં અથવ વેદની અપેક્ષા રાખતાં યા તેને જણાવતાં ઘણાં વચનેા છે. ઉદાહરણા, શતપથમાં ‘થ તૃનીયડન’ થી શરૂ કરી અશ્વમેધે પારિપ્લવાખ્યાને ‘સોડમાથર્યો હૅવઃ' એમ કહેવામાં આવ્યુ છે. વળી, છાંદાગ્ય ઉપનિષદ્ભાં ‘ઋગ્વેદ, યજુવેંદ, સામવેદ અને ચેાથેા અથવવેદ' એમ કહેવામાં આવ્યું છે.
98. નનુ‘તિહાસપુરાન પમ:' કૃતિ (છાં૦૩૧૦૭.૬.૪) તંત્ર વજ્જતે एव । किं चातः ? किंमियताऽऽथर्वणश्चतुर्थो न भवति वेद: : चतुर्थशब्दोपादानाद् इतिहासादितुल्योऽसौ, न वेदसमानकक्ष इति चेत्, केयं कल्पना ? चतुर्थशब्दोपादानादप्राधान्ये 'यो वेदा असृज्यन्त' [शत० ब्रा० ११.४.११] इत्यादौ त्रित्वसंख्योपादानात् तेsपि न प्रधानतामधिगच्छेयुः । इतिहासादिभिर्वा सह परिगणनमप्राधान्यकारणं यदुच्यते, तदपि सर्ववेदसाधारणमिति यत्किञ्चिदेतत् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org