________________
જે કર્મોનાં ફળ આ જન્મમાં નથી મળતાં તે કર્મોનાં ફળ જન્માક્તરમાં મળે છે એ મત ૮૫
જ્યાં ફળ ન દેખાય ત્યાં ક્રિયાપુણ્ય કે કર્માન્તરપ્રતિબંધ વગેરે તેનું કારણ છે એમ કહેવાયું છે. ___ 186. अन्ये कादिवैगुण्यकल्पनाननुमोदिनः ।
. इहाफलस्य चित्रादेः फलमामुत्रिकं जगुः ॥ __ सर्वाङ्गोपसंहारेण काम्यकर्मप्रयोगात् कोऽवसरः कर्मवैगुण्यकल्पनायाम् ? जन्मान्तरे तु तत्फलमिति युक्ता कल्पना ।
186. બીજા જેઓ ર્તા વગેરેના વૈગુણ્યની કલ્પનાને અનુમોદન નથી આપતા તેઓએ કહ્યું છે કે ચિત્રાયણ વગેરે જે કર્મનાં ફળો ઈહલોકમાં નથી મળતાં તેમનાં ફળો પરલેકમાં મળે છે. બધાં જ અંગો એકઠાં કરી કામ કર્મને પ્રયોગ કરાતો હોવાથી કમલૈગુણ્યની કપનાને અવસર જ ક્યાં છે ? જન્માન્તરમાં તેનું ફળ મળે છે એ કલ્પના યોગ્ય છે.
187. तथा च त्रिविधं कर्म-किञ्चिदैहिकफलमेव किञ्चिदामुष्मिकफलमेव किञ्चिदनियतफलमेव इहामुत्र वा तत्फलप्रदम् इति कल्पना । तत्र कार्यादि तावदैहिकफलमेव । तद्धि सकलजनपदसन्तापकारिणि महत्यवग्रहे प्रस्तूयते । वृष्टिलक्षणं च तत्फलं स्वभावत एव सकललोकसाधारणम् आसन्नतयैव तदभिलषणीयमिति सद्य एव भवितुमर्हति । वचनानि च तत्र तादृश्येव दृश्यन्ते 'यदि वर्षेत् तावत्येवेष्टि समापयेत् , यदि न वर्षेत् श्वोभूते जुहुयात्' इति । आमुष्मिकफलं तु कर्म ज्योतिष्टोमादि फलस्वभावमहिम्नैव पारलौकिकफलं भवति ।
___ स्वर्गो निरुपमा प्रीतिर्देशो वा तद्विशेषणः ।
- भोक्तुं नोभयथाऽप्येष देहेनानेन शक्यते ॥ चित्रादि त्वनियतफलं कर्म, तत्फलस्य पश्वादेरिह वा परत्र वा लोके सम्भवात् । अवश्यं चैतदेवं विज्ञेयम् । तथा ह्यकृतचित्रायागानामपि इह जन्मनि पशवो दृश्यन्ते । ते परिदृश्यमानसेवाप्रतिग्रहादिकारणका एवेति कथ्यमाने कर्मनिमित्तत्वहानेः बृहस्पतिमतानुप्रवेशप्रसङ्गः । कर्मनिमित्तकत्वे तु तेषां पशूनामुत्पादकं किं कर्मेति निरूपणीयम् । न हि ब्रह्मवर्चसादिफलात् कर्मणः पशवो निष्पपद्यन्ते । चित्रा च पशुफला इह जन्मनि तैर्न कृतैव । पूर्वजन्मकृता तु तस्मिन्नेव जन्मनि फलं दत्तवतीति नियतैहिकफलाभ्युपगमादिति कुतः पशुसंपत् ?
__187. अने माम भ'ना त्र 10 छ-(१) is [ मनु ३१ ममा જ મળે છે. [ગભાષ્ય ૨.૧૨માં નિર્દિષ્ટ દૃષ્ટજન્મવેદનીય કર્મ અને અભિધમકેશભાખ્યનિર્દિષ્ટ દૃષ્ટધર્મવેદનીય કર્મ અને દસકાલિયસુત્ત–અગમ્યસિંહણિ (પૃ. ૫૭) માં નિર્દિષ્ટ ઇલેકવેદનીય કર્મ સાથે સરખાવે.] (૨) કેટલાંક કર્મો જેમનું ફળ જન્માન્તરમાં જ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org