________________
વિસંવાદદાષનું નિવારણ
કેવળ ઉપલક્ષણાર્થે કર્યાં છે (અર્થાત્ વેદનું પ્રામાણ્ય છે જ એ સૂચવવા કર્યાં છે.) વેદના અપ્રામાણ્યની કલ્પના સારી નથી, કારણ કે કર્માંનુ સાક્રુણ્ય હાતાં પ્રચુરપણું ફળ દેખાય છે. 184 अपि च चित्रातः पशवो भवन्तीत्येतावानेव शास्त्रार्थः । आनन्तर्ये किञ्चित् प्रमाणमस्ति । अयं तु प्रत्यक्षादिविसंवाद आनन्तर्यविषयः । चित्रादिचोदना त्वनिर्दिष्टकालविशेषविषयेति विषयभेदान्न सा तेन बाध्यते I
तु न
तदाह भट्ट : -
आनन्तर्यविसंवादो नाविशेषप्रवर्तिनीम् ।
चोदनां बाधितुं शक्तः स्फुटाद्विषयभेदतः । इति [चित्राक्षेपपरि० श्लो० ४] यत्तु कर्मस्वभावपर्यालोचनया चित्रादेरनन्तरफलत्वमुक्तम् यत्कालं हि मर्दनं तत्काल मर्दन सुखमिति तदेतदत्यन्तमनभिज्ञस्याभिधानम्, विधिफलानां क्रियाफलतुल्यस्वानुपपत्तेः । इह किञ्चिद्विधिफलं भवति, किञ्चित् क्रियाफलम् । कृष्यादौ तु भूमिपाटनादि क्रियाफलं, सस्यसम्पत्तिस्तु विधिफलम् । कः पुनः कृष्यादौ विधि: ? अस्ति वार्ताविद्यायां वृद्धोपदेशो वा कश्चिद्विधिः । अन्वयव्यतिरेकौ वा तत्र विधिस्थानीयौ भविष्यतः । लोकेऽपि च ' वेतन कामः पचति' इत्यादौ पाकक्रियाफलमोदनः, विधिफलं तु वेतनम् । तत्र क्रियाफलानामेवैषनियमो यत् क्रियानन्तरभावित्वम् । विधिफलानां तु वेतनादीनां नास्ति कालनियमः । इष्टावपि हविर्विकारादि क्रियाफलं सद्यो भवति, पशुपुत्रादि तु विधिफलम् अनवच्छिन्नकालम् । अत एव मर्दन सुखं क्रियाफलमिति सद्यो भवति, मुद्नतस्तु पुसः सेवाफलमनियतफलम् । ग्रामकामो महीपालं सेवेतेत्येवमादिषु ।
लौकिकेषु विधिवस्ति न कालनियमः फले ॥ आयुर्वेदोपदिष्टानामप्यौषधविधीनां न क्रियावत् सद्य एव फलदर्शनम्, अपि तु. कालापेक्षमेवेति न फलानन्तर्ये किञ्चित् प्रमाणम् ।
184. उपरांत चित्रायज्ञथी पशुओं [आ] थाय छे भेटलो न शास्त्रो अर्थ, छे. આનન્તયની બાબતમાં તે। કઈ પ્રમાણુ નથી. પણ પ્રત્યક્ષ આદિ સાથેના આ વિસંવાદ તા આનન્તય વિષયક વિસંવાદ છે. ચિત્રા વગેરે વેદવિધિને વિષય તા અનિર્દિષ્ટકાલવિશેષ છે, એટલે એનાથી જુદા [અનન્તરકાલવિશેષરૂપ] વિષયવાળા વિસંવાદથી તેનેા ખાધ થાય નહિ. તેથી જ કુમારિલ ભટ્ટ કહે છે કે અવિશે કાલવિષયક વૈવિધિને ખાધ કરવા અનન્તરકાલવિષયક વિસંવાદ સમથ નથી કારણ કે સ્પષ્ટપણે તેમના વિષયેા જુદા છે. જેમ જે વખતે માલિસ કરાવીએ છીએ તે વખતે જ માલિસનું સુખ પ્રાપ્ત થાય છે તેમ ચિત્રાદિ યજ્ઞકનું ફળ પણ તરત જ મળે છે એમ જે કમના સ્વભાવની પર્યાલાચનાને આધારે કહેવાયું છે તે અત્યન્ત
Jain Education International मैं
For Private & Personal Use Only
www.jainelibrary.org