Book Title: Nyayamanjari Part 4
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 329
________________ ૧૨ પ્રતિભા વાયાર્થ છે એ મતની પરીક્ષા प्रतिभा खल्लु विज्ञानं तच्च शब्देन जन्यते । न तु शब्दस्य विषयो रूपधीरिव चक्षुषः ।। बाह्यस्य विषयस्याभावात् सैव विषय इति चेत्, न, तस्य समर्थितत्वात् । योऽपि 'व्याघ्र आयातः' इत्युक्ते शूरकातरनराधिकरणनानाप्रकारकार्योत्पादः, स बाह्येऽर्थे व्याघ्रागमनादौं प्रतिपन्ने वासनानुसारेण भवन् न प्रतिभामात्रहेतुका भवति । तस्य हि ज्ञायमानोऽर्थः कारणं, न तज्ज्ञानमात्रम् । अर्थस्तद्वानी नास्तीति चेत् , विप्रलम्भकवाक्यमिदम् असत्यार्थं भविष्यति, न त्वबाह्यविषयम् तत् । यथाऽवहिते वनितात्मनि बाह्येऽर्थे वासनानुसारेण कुणप इति कामिनीति भक्ष्यमिति प्रतिभा भवन्ति, तथा शब्दार्थेऽपि व्याघ्रागमनेऽवगते शूराणामुत्साहः कातराणां भयमित्यादि कार्य भवति । न त्वेतावता प्रतिमा शब्दार्थो भवितुमर्हति । तस्मात् वाक्यप्रयोजनत्वेन वा यदि प्रतिभा वाक्यार्यः कथ्यते, कथ्यतां नाम, न त्वसौ शब्दस्याभिधेया। अनभिधेयाऽपि संसर्गवद्वाक्यार्थ इति चेत्, तत्राप्युक्तम् संसृष्टा अर्था वाक्यार्थः, न संसर्गः, एवमिहापि प्रतिभान्तोऽर्थाः वाक्यार्थः, न प्रतिभेति । शब्दस्य च प्रत्यक्षवत् वर्तमानार्थनिष्ठत्वाभावाद् अनागताद्यर्थाभिधायिनोऽर्थासन्निधानेन प्रतिभापरत्वम् यदुच्यते तदप्ययुक्तम् , अनागतादिविषयत्वेऽपि तस्यार्थविषयत्वं प्रसाधितमिति कृतं विस्तरेण । 315. બીજાએ પ્રતિભાને વાકયા તરીકે ઇચ્છે છે. સંસર્ગસંબંધનું જ્ઞાન વાયાર્થ છે એવા પક્ષના નિરાકરણ દ્વારા આ પક્ષ પહેલેથી જ નિરસ્ત થઈ ગયો છે. પ્રતિભા વિજ્ઞાન છે. તે પ્રતિભા રૂપે વિજ્ઞાન શબ્દથી ઉત્પન્ન થાય છે પણ શબ્દનો વિષય નથી - જેમ રૂપજ્ઞાન ચક્ષુથી ઉત્પન્ન થાય છે પણ ચક્ષુને વિષય નથી તેમ. બાહ્ય વિષયને અભાવ હોવાથી વિજ્ઞાન જ શબ્દને વિષય છે એમ જે કહો તો અમે કહીશ કે ના, તે બરાબર નથી, કારણ કે બાહ્ય વિષયનું અમે સ ન કર્યું છે. “વાઘ આવ્યો’ એમ કહેવામાં આવતાં તે ખાંભળનાર ઘર, કાયર -રામાં જે જુદા જુદા પ્રકારનાં કાર્યો પેદા થાય છે તે કાર્યો વધઆગમન આદિ બાહ્ય અર્થ જ્ઞાત થયા પછી વાસના અનસાર પેદા થાય છે, એટલે એ કાર્યોની ઉત્પત્તિનું કારણ પ્રતિભામાત્ર =વિજ્ઞાનમાત્ર) નથી. તે કાર્યોની ઉત્પત્તિનું કારણ તે જ્ઞાત થતો અર્થ છે અને નહિ કે તે અર્થનું જ્ઞાનમાત્ર.જ્યારે કહેવામાં આવે છે કે “વાઘ આવ્યો” ત્યારે વાધઆગમનરૂ૫ બાહ્ય અર્થ જ ન હોય તે છેતરનાર માણસના આ વાક્યને અર્થે અસત્ય છે, પરંતુ તે વાક્યનો બાહ્ય વિષય નથી એમ નહિ. જેમ વનિતારૂપ બાહ્ય અથg જ્ઞાન થતાં વાસના અનુસાર આ અસ્પૃશ્ય શરીર છે' “આ ભેગને વિષય છે', “આ ભક્ષ્ય છે' એવાં જ્ઞાન ( પ્રતિભાઓ જન્મે છે તેમ શબ્દાર્થરૂપ વાઘઆગમન જ્ઞાત થતાં શૂરને ઉત્સાહ કાયરને ભય વગેરે કાર્યો ઉત્પન્ન થાય છે. પરંતુ એટલા માત્રથી પ્રતિભા શબ્દાર્થ (=વાકયાર્થ) બનવા યોગ્ય નથી. તેથી, વાક્યના પ્રયોજનરૂપે જે પ્રતિભાને વાક્યર્થ કહેતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332