________________
મૂળ વાક્યાથ છે એ નૈયાયિક મત
311. શંકાકાર- ફળ પણુ પુરુષ માટે છે એટલે પુરુષ પ્રધાન બને.
વૈયાયિક- એમ નથી, ફળ સુખ!ત્મક હાઈ પુષરૂપ આશ્રયમાં હોય છે, કારણ કે સુખ વગેરે આત્માના ગુણ છે. એટલામાત્રથી પુરુષ પ્રધાન નથી. પુરુષ પાતે પશુ ફળ માટે જ પ્રયત્ન કરે છે. ભાવના એ ફલનિક જ [પુરુષના પ્રવ્રુત્તિરૂપ] વ્યાપાર છે. ફળ વિના નિયેાગતું પણ પ્રવત કત્વ નથી એ અમે જણવી ગયા છીએ. કેવળ ક્રિયાનુ વાકયાથ હોવાપણું. અમે નિરસ્ત કર્યું છે. તેથી, ફળ સાજ્ય હોવાથી, તેને સર્વાંત અત્યાગ હોવાથી અને ક્રિયા વગેરે તેને માટે હાવાથી, ફ્ળને વાક્યાથ તરીકે અમે ઇચ્છીએ છીએ.
૩૧૦
?
312. ननु फलस्य स्वर्गादे: निसर्गतः सिद्धरूपत्वात् कारकैः सह सम्बन्धो न प्राप्नोति । सिद्धस्य च कः संबन्धः १ क्रियागर्भ इति चेत् तर्हि फलमपि कारकाण्यपि क्रियया सम्बध्यन्ते, को विशेषः ? सत्यम्, परं तु कारकाणि साधनत्वेन, फलं तु साध्यत्वेन । क्रियया हि फलं साध्यते, न फलेन क्रियेत्यतः फलस्यैव प्राधान्यमिति सिद्धम् ।
1
312. શંકાકાર સ્વગ વગેરે ફળ સ્વાભાવિકપણે સિદ્ધરૂપ હાઈ કારા સાથે ફળ સંબધ પામતું નથી. સિદ્ધને કયા સંબંધ હોય ? જો કડ્ડા કે ક્રિયાગભ` =ક્રિયા પર આધારિત) સંબંધ, તેા ફળ પણ અને કારકે પણ ક્રિયા સાથે સંબધ ધરાવે છે, તે પછી ફળના ક્રિયા સાથેના સબંધ અને કારકાના ક્રિયા સાથેના સંબધ વચ્ચે શું ફરક?
નૈયાયિક - તમારી વાત સાચી, પર ંતુ કારકા સાધનરૂપે અને ફ્ળ સાધ્યરૂપે ક્રિયા સાથે સંબધ ધરાવે છે. ક્રિયા વડે ફળ સાધ્ય બને છે, ફળ વડે ક્રિયા સાધ્ય બનતી નથી, એટલે ફળનું જ પ્રાધાન્ય છે એ સિદ્ધ થયુ.
313.
अन्योन्य संगतिविशेषित एव यस्मा
द्वाक्यार्थभावमुपयाति पदार्थपुञ्जः । एतच्च चेतसि निधाय ततो न भिन्नं
वाक्यार्थमभ्यधित कञ्चन सूत्रकारः ॥ प्राधान्ययोगादथ वा फलस्य
वाक्यार्थता तत्र सतां हि यत्नः । प्रयोजनं सूत्रकृता तदेव
प्रवर्तकत्वेन किलोपदिष्टम् ॥
313. અન્યોન્ય સ ંસગ સંબધથી વિશેષિત પદાર્થાના સમુદાય જ વાકયા પણું પામે છે. આ વસ્તુ મનમાં ધારીને પદાથી પૃથક્ કોઈ વાકયા સૂત્રકાર ગૌતમે કહ્યો નથી. અથવા, ફ્ળનુ પ્રાધાન્ય હેવાથી ફળ વાકયાથ છે, ફળને માટે જ સજ્જને પ્રયત્ન કરે છે. ફળ એ જ પ્રયેાજન છે. સૂત્રકાર ગૌતમે પ્રયેાજન પ્રવક છે એમ ઉપદેશ આપ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org