Book Title: Nyayamanjari Part 4
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 319
________________ ૩૦૨ ફલપ્રવકત્વવાદી અને નિગવાયાર્થવાદી વચ્ચે વિવાદ 294. येऽपि रागादेः प्रवर्तकत्वमभ्युपगतवन्तः तैरपि कामनाविषयीकृतं फलमेव प्रवर्तकमभ्युपगतम् । इच्छाविशेषा एव हि रागादयः । यदपि श्रेयस्साधकं प्रवर्तकमुच्यते तदपि न चारु, सत्यामपि श्रेयःसाधनतायामर्थित्वेन प्रवृश्यभावात् । नवर्थिनोऽपि नानियतविषया प्रवृत्तिः, अपि तु नितिश्रेयःसाधनभावे भावार्थे । तस्मात् साधनावगमः प्रवर्तकः । सत्यम् , द्वये सत्यपीच्छैव प्रवर्तिका वक्तुं युक्ता, तस्यां सत्यामेव प्रवृत्तिदर्शनात् । प्रवृत्तिहिं नाम प्रयत्नः । प्रयत्नश्चेच्छाकार्य इति काणादाः । विषयनियमे तु श्रेयस्साधनत्वं कारणं, न प्रवृत्त्युत्पादे । 294. જેઓ રાગ વગેરેને પ્રવર્તક તરીકે સ્વીકારે છે તેઓએ પણ ઈચ્છાને વિષય બનેલા ફળને જ પ્રવર્તક તરીકે સ્વીકાર્યું ગણાય કારણ કે રાગ વગેરે વિશેષ પ્રકારની ઇચ્છા જેઓ શ્રેયસ સાધી આપનારને પ્રવર્તક કહે છે તેમનો મત બરાબર નથી કારણ કે શ્રેયસ્ સાધી આપનાર હોવા છતાં શ્રેયસૂની ઇચ્છા જ જે ન હોય તે પ્રવૃત્તિ થતી નથી. નિયોગવાક્યાથ વાદી– શ્રેયસની ફળની] ઇચ્છાવાળા પણ ગમે તે વિષયમાં પ્રવૃત્તિ કરતા નથી પરંતુ જેની શ્રેયસૂસાધનતા જ્ઞાત છે એવા ભાવાર્થમાં (ધાત્વર્થ યાગ આદિ કમમાં) પ્રવૃત્તિ કરે છે. તેથી શ્રેયનું અમુક સાધન છે એવું જ્ઞાન પ્રવર્તક છે. ફલપ્રવર્તકત્વવાદી – તમારી વાત સાચી છે. પરંતુ ઇછા અને શ્રેયસૂસાધનતાશાન બંને હોવા છતાં ઇચ્છાને જ પ્રવતક કહેવી એગ્ય છે, કારણ કે તેના હોતાં જ પ્રવૃત્તિ દેખાય છે. પ્રવૃત્તિ જ પ્રયત્ન છે. પ્રયત્ન ઇચ્છાનું કાર્ય છે એમ વૈશેષિકો કહે છે. પ્રવૃત્તિના વિષયને નિયત કરવામાં શ્રેયસાધનત્વજ્ઞાન કારણ છે. પ્રવૃત્તિની ઉત્પત્તિમાં તે કારણ નથી. 295. શિષ્ય માવનાવાતં શ્રેયસાધનવં પ્રવર્તવામિષ્યતે તૈઃ તદ ર પૃથTमिधातं युक्तम् , भावनायाः व्यशत्वेन तत्स्वरूपावगमसमये एतदंशयोः स्वर्गयागयो. साध्यसाधनभावावगतिसिद्धेः । न चांशद्वयावच्छिन्नस्य व्यापारस्य श्रेयस्साधनत्वं रूपं वक्तुमुचितम्, अनिष्पन्नस्य तस्य ताद्रूप्याभावात् । न ह्यनिष्पन्ने गवि तदेकदेशे सास्नादौं गोत्वरूपं सामान्यं निविशते । न चांशत्रयपूरणमन्तरेण भावनाख्यव्यापारनिष्पत्तिरिति । 295. વળી, તેઓ ભાવના (=આથી ભાવના પુરુષનો પ્રવૃત્તિરૂપ વ્યાપાર જે આખ્યાતસામાન્યને– લકારને વાચ છે તે) દ્વારા જણાયેલ શ્રેયસસાધનતાને પ્રવર્તક ગણે છે. અને તેને (શ્રેયસૂસાધનતાને ભાવનાથી પૃથફ જણાવવી યોગ્ય નથી, કારણ કે ત્યાત્મકરૂપે ભાવનાના સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે એના બે અંશે સ્વર્ગ અને યોગના સાધ્યસાધનસંબંધના જ્ઞાનની સિદ્ધિ થઈ જ જાય છે. કિરણ અને ઇતિકર્તવ્યતા એ બે અંશથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332