________________
ઉપસર્ગોને વાગ્યાથ 155. નામોની જેમ વિભાગાનુસાર, ઉપસર્ગો અને નિપાતના અનેક અર્થો પ્રયોગ અને પ્રતિપત્તિ દ્વારા જ્ઞાત થાય છે. ઉપસર્ગો પ્રચુરપણે ક્રિયાના સંબંધમાં હોય છે કારણ કે વ્યાકરણસ્મૃતિમાં કહ્યું છે કે ઉપસર્ગો ક્રિયાના સંગમાં હોય છે. અર્થાત ઉપસર્ગો ક્રિયાપદો verbs સાથે જોડાયેલા હોય છે. ] કેટલાક ઉપસર્ગો નામ સાથે જોડાય છે. જેમકે
આપિશંગ માં અવેલે ઈદ અર્થનો વાચક “આ ઉપરાગ. બીજા ઉપસર્ગો ક્રિય રાખી નામ સાથે જોડાય છે, જેમકે પ્રવયમાં રહેલે “પ્ર” ઉપસગ–પ્રગત છે વય ( = ઉંમર )
જેની તે પ્રવય. એક જ ધાતુના વિવિધ અર્થો પ્રસ્તુત કરતા બીજા ઉપસર્ગો તે ધાતુના વિશેષણ રૂપે તે ધાતુ સાથે જોડાય છે; આના સમર્થનમાં કહેવામાં આવ્યું છે કે “ઉપસર્ગને લીધે એકને એક ધાતુ બીજા અનેક અર્થોમાં વિકસે છે, પ્રકાશે છે; ઉદાહરણર્થ પ્રહાર, આહાર, સંહાર, વિહાર. પરિવારમાં રહેલો એક જ ધાતુ “હ'. *
- 156. નનું દ્રુિપ વાવથમેવ વાપમાન દત્ત, યથા “થિત: તિ गतिनिवृत्तिवाची धातुः प्रवृत्तगतिवचनतां नीतः प्रशब्देन । न चेदृशं विशेषणं भवितुमर्हति ।
येन स्वार्थाविरोधेन विशेष उपजन्यते ।
विशेषणं तदेवेष्टं न तु यत्स्वार्थनाशनम् ॥इति. 156 શંકા–કેટલીક વાર ઉપસગ ધાતુના પિતાના અને બાધ કરતો દેખાય છે, જેમકે “પ્રસ્થિતિમાં રહેલે “પ્ર ઉપસર્ગ; ગતિની નિવૃત્તિના વાચક “સ્થા ધાતુને “પ્ર' ઉપસર્ગ શરૂ થયેલી ગતિની વાચકતા ભણી લઈ જાય છે. વિશેષણ આવું હોય એ ઘટતું નથી. સ્વના (અર્થાત જેનું તે વિશેષણ હોય તેના પિતાન) અર્થના બાધક બન્યા વિના તેનામાં વિશેષતા પેદા કરે તે જ વિશેષણ છે એમ ઈચ્છવામાં આવ્યું છે, જે સ્વના અર્થને નાશ કરનાર હોય તેને તેનું વિશેષણ ઇચ્છવામાં આવ્યું નથી.
157. મૈષ ઢોષ, ગતરામધાનસામર્થાપનમેવ ધાતોર્ઘિદ્રષદુપર विशेषणं भवितुमर्हति । अनेकार्थाभिधानशक्तिश्च धातुरुपसर्गेण नियतेऽर्थेऽवस्थाप्यते इति तस्य तद्विशेषणता ।
157. નૈયાયિકને ઉત્તર-આ દોષ આવતો નથી. અર્થાન્તરનું અભિધાન કરવાનું સામર્થ્ય ધાતુમાં પ્રગટાવવાનું કાર્ય કરતાં ઉપસર્ગ ધાતુનું વિશેષણ બનવાને લાયક છે. અનેક અર્થનું અભિધાન કરવાની ધાતુની અભિધાનશક્તિ ઉપસર્ગ વડે નિયત અર્થમાં બરાબર સ્થાપિત થાય છે, એટલે ઉપસર્ગ ધાતુનું વિશેષણ છે. - 158 उपसर्गाः किमर्थस्य वाचका द्योतका इति ।
प्रकृतानुपयोगित्वादिहैतन्न विचार्यते ।। अन्वयव्यतिरेकाभ्यां तदर्थो ह्यवधार्यते । तदागमे तत्प्रतीतेस्तदभावे तदग्रहात् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org