________________
૨૫૮
વાક્યર્થ ભાવના છે એ મત 223. ચ વિધેયાનન્વયક્ષનો ટોપ ગારાનીયા, પાયોपादानलक्षणया प्रत्यासत्या तदन्वितत्वावगमात् , आहुश्च .....
विधिभावनयोस्त्वेकप्रत्ययग्राह्यताकृतः ।
धात्वर्थात् प्रथमं तावत् सम्बन्धोऽध्यवसीयते ।। इति [श्लो०वा०वाक्या०७९] विधिर्भावनायां पुरुषं नियुङ्क्ते । यथाऽऽह
स्वव्यापारे हि पुरुषः कर्तृत्वेन नियुज्यते इति । [तन्त्रवा० २.१.१ ] 223. વિધિને ( = પ્રેરણવ્યાપારને શબ્દભાવનાને) વાક્યર્થ ( આથભાવના ) સાથે અન્વયસંબંધ ઘટતો નથી એ દોષ ક૫ જોઈએ નહિ, કારણ કે એક પ્રત્યય દ્વારા તેમનું ગ્રહણ થવારૂપ પ્રત્યાત્તિને = સામીને) લીધે વિધિનું ભાવના સાથે અન્વિત હોવાપણું જણાય છે. કહેવામાં પણ આવ્યું છે કે વિધિ અને ભાવના બંને એક પ્રત્યય વડે ગ્રાહ્ય હેવાને લીધે, ધાત્વર્થને ભાવના સાથે અન્વયે થાય તે પહેલાં વિધિને ભાવના સાથે અન્વયસંબંધ નિશ્ચિત થાય છે વિધિ ( = લિડ = પ્રેરણવ્યાપાર ) ભાવનામાં ( = પ્રવૃત્તિમાં = કૃતિમાં) પુરુષને નિયુક્ત કરે છે, જેડે છે, પ્રેરે છે; જેમકે, કહ્યું છે કે “પિતાના વ્યાપારમાં કર્તા તરીકે પુરુષ વિધિ વડે નિયુક્ત કરાય છે, જેડાય છે, પ્રેરાય છે.”
224. તયો: મન્વય થાત ? | ननु च त्वयैवोक्तं धात्वर्थात् पूर्वतरं तावद् भावनाया विधेश्च सम्बन्धोऽवगम्यते । एकपदोपादानेऽपि धात्वर्थस्तावत् प्रकृत्यंशाभिधेयः । विधिभावने तु द्वे अपि प्रत्ययांशेनाभिधीयते इति । अतश्च स्वच्छैव भावना विधिना स्पृश्यते, न विषयानुरक्ता । स्वच्छा च न प्रयोगयोग्या भवति । या च फलकरणेतिकर्तव्यतांशपरिपूर्तिप्रस्थिता प्रयोगयोग्या, न तां विधिः स्पृष्टवान् । अविधिस्पृष्टेषु च धात्वर्थकारकादिषु किमिति सचेताः पुरुषः प्रवर्ते तेति ? ।
_224. શંકાકાર–તેમને ( = વિધિ અને ભાવનાને ) અન્વય કેવી રીતે થાય ? તમે જ કહ્યું છે કે ધાર્થને ભા ને સાથે સંબંધ થાય તે પહેલાં ભાવનાને અને વિધિને સંબધ જ્ઞાત થાય છે. એક પદમાં હોવા છતાં ધાર્યું તે પ્રકૃત્યથી અભિહિત થાય છે. પરત વિધિ અને ભાવના બંને પ્રત્યયાંશથી અભિહિત થાય છે. [ ધાત્વર્થ કરતાં વિધિ ભાવનાની વધુ સમીપ હોઈ વિધિને ભાવના સાથે વહેલા સંબંધ થાય છે, પછી જ ધાત્વર્થના ભાવના સાથે સંબંધ થાય છે. ] તેથી, તદ્દન સ્વચ્છ ( = ધાવથંથી ન રંગાયેલી) ભાવના ૧ જ્યારે વિધિ અને ભાવના એ બે શબ્દો પ્રયુક્ત થયા હોય ત્યારે ભાવનાથી અ.થી
ભાવના સમજવી, કારણ કે વિધિ શબ્દ શાબ્દીભાવના માટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org