________________
ફ્લપ્રવત કત્વવાદી અને નિયાગવાકયા વાદી વચ્ચે વિવાદ
संबन्धः । तत्र यागादयो विषयत्वेन प्रतीयन्ते, नेष्यमाणोपायत्वेन । साध्यसाधनमात्रप्रतिपादनपर्यवसितव्यापारस्तु विधिर्विनियोगपर एव स्यात् । ततश्चाप्रवृत्तप्रवर्तकत्वं नाम निजं रूपं जह्यात् ।
૨૯૮
विधेश्चतुरवस्थत्वं फलतः किल कथ्यते । प्रेरकत्वं च तद्रूपं सर्वावस्थानुगामि यत् ॥ कार्यात्मताऽपि विध्यर्थे प्रेरणाज्ञप्तिपूर्विका । प्रेर्येणैव सता पुंसा तत्कार्यमवधार्यते ॥ लिडादिश्रुतितश्चादौ प्रेरणैव प्रतीयते । साध्यसाधनसंबन्ध बुद्धिस्तद्बुद्धिपूर्विका
11
287. કાનાધિકારોમાં કામ્યમાન (=સ્વર્ગ આદિ) અને ભાવથ" (=ધાત્વ યાગ આદિ) એ ખતે વચ્ચેના માત્ર ઉપાયોપેયભાવનુ' (=સાધ્યસાધનભાવનું) પ્રતિપાદન કરવામાં જ વિધિને વ્યાપાર પવસિત સમાપ્ત—થાય છે એ જે તમે કહ્યું તે પણ બરાબર નથી, વિધિ (=પ્રેરક) અને પુરુષ (=પ્રેય) એ બે વચ્ચે પ્રેય પ્રેરકભાવરૂપ સંબધ છે, તેમાં યાગ વગેરે વિષયરૂપે પ્રતીત થાય છે, કામ્યમાનના (=સ્વર્ગ આદિના) ઉપાય (=સાધન) તરીકે પ્રતીત થતા નથી. સાધ્યસાધનભાવમ:ત્રના પ્રતિપાદનમાં વસિત વ્યાપારવાળા વિધિ વિનિયોગપર જ બને, અને તેથી તે। તે અપ્રવૃત્તપ્રવતકસ્વરૂપ પેાતાનું સ્વરૂપ જ ત્યજી દે,
[વિધિની ચાર અવસ્થાએ છે- ઉત્પત્તિવિધિ, વિનિયોગવિધિ, અધિકારવિધિ અને પ્રયોગવિધિ.] વિધિ ચાર અવસ્થાવાળા લતઃ (=સાક્ષાત્ નહિ, અર્થાત્ કહેવાયો છે. પરંતુ તેનું પ્રેરકત્વ સ્વરૂપ ગા બધી અવસ્થાઓમાં અનુસ્મૃત છે. તેનુ કાÖરૂપ પણ પ્રેરણાજ્ઞાનપૂર્વ ક છે. અસ્તિત્વ ધરાવતા પ્રે` પુરુષ વડે જ તે કાય છે, એવું નિશ્ચિત થાય છે. લિ આદિ શબ્દ સાંભળતાં સૌપ્રથમ શરૂઆતમાં પ્રેરણા જ પ્રતીત થાય છે, સાધ્યસાધનનાન તા પ્રેરણાના જ્ઞાન પછી જ થાય છે.
288. नन्वेवं काम्येषु कर्मसु विधितः प्रवृत्ताविष्यमाणायामप्रवर्तमानः प्रत्यवेयात्, विध्यतिक्रमात् । मैवम्, स्वर्गं संसिषाधयिषास्तत्राधिकारात् । अन्यस्त्वनधिकृत एव, क्षत्रियादिरिव वैश्यस्तोमे । नासावकुर्वन् प्रत्यवायमर्हति । स्वर्गार्थी तु विधितः प्रवर्तते एव । लिप्सया तु करणांशे प्रवृत्तिरिष्यमाणा क्रत्वर्थमितिकर्तव्यतांशमपि सैव स्पृशेत् । ऋतूपकारकामो हि तत्र प्रवर्तते इत्येवं सर्वत्र विधिरुत्सीदेदेवेत्यलं प्रसङ्गेन ।
288. નિયોગવાયા વાદી- આ પ્રમાણે કામ્ય કર્માંમાં વિધિથી પ્રવ્રુત્તિ ઈચ્છવામાં આવતાં, પ્રવ્રુત્તિ ન કરનારા પ્રત્યવાય પામે કારણ કે તેણે વિધિનું ઉલ્લંધન કર્યુ છે.
ફ્લપ્રવકત્વવાદી- ના. એવું નથી, કારણ કે સ્વ”ને સાધવાની ઇચ્છાવાળાનેા જ પ્રવૃત્તિમાં અધિકાર છે, ખીજાને અધિકાર જ નથી- જેમ ક્ષત્રિયોને વયસ્તામે ઉચારવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org