________________
વાક્યાથ ભાવના છે એ મત
૨૫૧
પુરુષને પ્રવૃત્તિ કરવા પ્રેરણા આપી જ (પ્રવૃત્ત કર્યો જ). આળસ કે અનર્થિત્વને કારણે બાહ્ય પ્રવૃત્તિ પયન્ત તે પુરૂષ પ્રવૃત્તિ ન કરે તે ભલે ન કરે, વિધિએ તે પોતાનું કાર્ય કર્યું છે કારણ કે તેણે તે “મને પ્રવૃત્તિ કરવા પ્રેરવામાં આવ્યો છે' એ જ્ઞાન તેનામાં ઉત્પન્ન કર્યું છે પ્રવૃત્તિ કરવા માટે જે પ્રેરણું કરવામાં આવે છે તે પ્રેરણારૂપ વ્યાપારનું (= પ્રવતનાનું) જ્ઞાન એ જુદી વસ્તુ છે અને બાહ્ય પ્રવૃત્તિ એ જુદી વસ્તુ છે.
217. gવે વિવિāરાવ સાથસાધનમાવથીઃ |
__ सा हि प्रथमनिर्वृत्तप्रेरणाज्ञानपूवि का ।।
'यजेत' इति प्रेरणा प्रतीयमाना साध्यसाधनसम्बन्धमनवबोधयति विद्या न निर्वहतीति तत्कृतस्तदवबोध उच्यते । निषेधे 'न हन्यात्' इति निषेध्यमानस्य भावार्थस्यानर्थतामनवबोधयन् विधिर्न रागतः प्रवर्तमानं पुमांसं निरोद्धमुत्सहते इति विधेयवन्निषेध्येऽपि तस्यैव व्यापार इत्यवश्याश्रयणीयो विधिः ।
27. આમ વિધિથી જ સાધ્યસાધનભાવનું જ્ઞાન થાય છે [અને] આ સાધ્યસાધનતાવના જ્ઞાન પહેલાં પ્રથમ પ્રેરણાનું જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું હોય છે. “ત' ='યજ્ઞ કરે').
થી જણાતી પ્રેરણા. જ્યાં સુધી વિધિ સાથસાધનસંબંધનું જ્ઞાન ન કરાવે ત્યાં સુધી નિર્વાહ પામતી નથી. એટલે પ્રેરણાના નિર્વાહ માટે સાધ્યસાધનસંબંધનું જ્ઞાન જરૂરી છે એમ કહેવામાં આવ્યું છે. “ન દાતુ' (રહણવું' ન જોઈએ એ નિષેધમાં જેનો નિષેધ કરવામાં આવી રહ્યો છે તે ભાવાર્થ (હનન)ની અનતાને જણાવ્યા વિના વિધિ રાગથી તેમાં પ્રવૃત્તિ કરતા પુરુષને અટકાવવા ઉત્સાહિત થતો નથી. આમ વિધેય ( ભાવાર્થ યાગ ની જેમ નિષેધ્ય (ભાવાર્થ હનન)માં વિધિને જ વ્યાપાર છે, એટલે વિધિને આશરે અવશ્ય લેવો જોઈએ.
218. यश्चैष पर्यनुयोगः किमर्थं विधिराश्रित इति, स खलु सरलमतिकृत इव लक्ष्यते । न हि वयमद्यकृतं विधिमाश्रयेम जहीमो वा । प्रतिपत्तारो हि वयं वेदस्य, न कर्तारः। तत्र च सविधिकानि 'यजेत वर्गकामः' इति प्रभृतीनि વાવાનિ ઋત્તેિ ! તેવાં મીમાંસ્થમાનોર્થ ઈંવતeતે– : સાડ, થાઃ साधनमिति । स चायं विधिसामर्थ्यलभ्य इति युक्तं विधेराश्रयणम् ।
218. શા માટે વિધિને આશરો લે છે ? એ આ જે પ્રશ્ન છે તે તો બુદ્ધિ વિનાનાએ જાણે પૂછ્યું હોય એમ લાગે છે. અમે અત્યારે કરવામાં આવેલી વિધિને આશરે લેતા નથી કે તેને ત્યજતા નથી. અમે તે વેદના જ્ઞાતા છીએ, કર્તા નથી; અને ત્યાં “ક્રેત સ્વામ:' વગેરે વિધિસહિતના વાક્યો અમે સાંભળીએ છીએ. તે વાક્યોના અર્થની મીમાંસા કરતાં આ પ્રમાણે સ્થિર થાય છે - સ્વગ સાધ્ય છે અને યોગ સાધન છે; અને આ વિધિના સામર્થથી લભ્ય છે. એટલે વિધિને આશરે તે યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org