Book Title: Nyayamanjari Part 4
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 267
________________ ૨૫૦ વાક્યર્થ ભાવના છે એ મત 215. શર્થ પુનર્વેિદિર ઘણું સાથસાધનમાવૈ વો યતિ : રૂલ્થ વોતિ – स हि सप्रत्ययप्रवर्तकखमावः । न चापुरुषार्थरूपे व्यापारे पुरुषः प्रयत्नशतप्रेर्यमाणोऽपि सप्रत्ययः प्रवर्तते । प्रवर्तमानेऽपि पुंसि प्रवर्तकत्वाख्यनिजस्वरूपसंकोचमाशङ्क. मानो विधिः पुरुषार्थस्वभावं स्वर्ग साध्यतया व्यवस्थापयति, यागं चास्य साधनतया इति । एवं ह्यवबोधयतोऽस्य प्रवर्तकत्वं निर्वहति । _215. શંકાકાર – પરંતુ વિધિ આ સાધ્યસાધનભાવરૂપ સંબંધને બોધ કેવી રીતે કરાવે છે ? ભાવનાવાકયાર્થવાદી – તે આવી રીતે બંધ કરાવે છે – વિધિને રવભાવ જ્ઞાનવાળા પુરુષના પ્રવર્તક બનવાનું છે. અપુરુષાર્થરૂપ વ્યાપારમાં જ્ઞાનવાળા પુરુષને સેંકડે પ્રયત્ન કરી પ્રેરવામાં આવે તો પણ તે તેમાં પ્રવૃત્ત થતો નથી. [ વિધિની પ્રેરણાથી ] જ્યારે પુરુષ પ્રવતતે હેય ત્યારે પ્રવર્તકત્વ નામના પિતાના સ્વરૂપના સંકેચની આશંકા ધરાવતો વિધિ પુરુષાર્થ સ્વભાવ સ્વર્ગને સાધ્યરૂપે અને ત્યાગને સાધનરૂપે ચક્કસપણે સ્થાપે છે. આ રીતે પુરુષને સાધ્યસાધનભાવને બંધ કરાવીને વિધિ પિતાના પ્રવર્તકત્વને નિર્વાહ કરે છે. 216. ચત્ત ૪ લેડર રવી જે જ પ્રવર્તતે વેત્ પુરુષઃ ઉર્જા વિધિઃ कुर्यादिति, तदप्ययुक्तम् । न हि वाय्वादिवत् पुरुषस्य प्रवर्तको विधिः । वाय्वादिः खलु सप्रत्ययमपि तदितरमपि प्रवर्तयति । विधिस्तु सप्रत्ययस्यैव प्रवर्तकः । सप्रत्ययस्य चैतावत् प्रवर्तनं यत् प्रवति तोऽहमिति ज्ञानजननम् । न च फलमदर्शयता विधिना सप्रत्ययस्येदृशं ज्ञानं जनयितुं शक्यम् । फले तु दशि ते सति तदस्य ज्ञानं जनितमेव । अनेन जनितं चेत् ज्ञानं प्रमाणवृत्तेन प्रवति त एवासौ विधिना पुरुषः । आलस्यादिनाऽनर्थित्वेन वा बहिःप्रवृत्तिपर्यन्ततया चेन्न प्रवर्तत, मा प्रवति ष्ट । विधिना तु खकर्तव्यं कृतं, 'प्रवर्तितः अहम्' इति ज्ञानजननात् । अन्यो हि प्रवर्तनावगमः, अन्यश्च बाह्यो व्यापारः । 26. “સ્વર્ગ વગેરે ફળને દેખાડવામાં આવ્યું હોવા છતાં પુરુષ જે [તેને માટે] પ્રવૃત્તિ ન કરે, તે વિધિ શું કરે ? એમ જે તમે કહ્યું તે યોગ્ય નથી, કારણ કે જેમ વાયુ વગેરે પ્રવર્તક છે તેમ વિધિ પુરુષને પ્રવર્તક નથી. વાયુ વગેરે જ્ઞાનવાળાને અને જડને પણ પ્રવૃત્તિ કરવા પ્રેરે છે, પરંતુ વિધિ તે જ્ઞાનવાળાને જ પ્રવૃત્તિ કરવા પ્રેરે છે. જ્ઞાનવાળાને કરવામાં આવતી પ્રવૃત્તિ કરવાની પ્રેરણા તેનામાં “મને પ્રવૃત્તિ કરવા પ્રેરણા કરાયેલી છે' એવા જ્ઞાનને ઉત્પન્ન કરવામાં જ પર્યાવસાન પામે છે ફળને ન દેખાડતા વિધિ વડે જ્ઞાનવાળામાં આવું જ્ઞાન ઉત્પન કરવું શક્ય નથી. તેને ફળ દેખાડવામાં આવતાં તરત જ તેનામાં આવું જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. જે પ્રમાણરૂપ વિધિએ આ જ્ઞાન ઉત્પન્ન કર્યું તો તેણે આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332