________________
પર
અથર્વવેદ ત્રયીબાહ્ય નથી શિ૦માં ૨..૮]sfપ વેન્તરાવાન્તરવત્ મીટૌઘાટુંધેિ અથર્વશાલે ગણુાદા विचारः कृतः । तथा च 'प्रथमयज्ञो नाम चतुर्पु वेदेषु न कश्चिदस्ति' इत्यधिकरणान्ते एव लिखितम् । एवं श्रुतिस्मृतिशिष्टाचारव्यवहारविदामत्र विप्रतिपत्तिसम्भावनैव
- 103. વળી, પંક્તિપાવનની ચર્ચા વખતે ચાર વેદ તથા પગને જાણકાર, યેષ્ઠ સામગ અને અથર્નાગિરસ પણ એ [બધા પંક્તિપાવને ગણાય છે. ધર્મશાસ્ત્રકારે વેદવ્યત્યની પ્રતિષ્ઠાનો આ આવો સીધે સ્પષ્ટ વ્યવહાર (ઉલ્લેખ) પ્રચુરપણે કરે છે. બીજા શાસ્ત્રકારોય તે પ્રમાણે જ વ્યવહાર કરતા દેખાય છે. મહાભાષ્યકાર પતંજલિએ અથર્વવેદનું જ પ્રથમ ઉદાહરણ આપ્યું છે –“શનો વીરમિe.” મીમાંસાભાષ્યકારે પણ વેદાધિકરણમાં [૧.૧.૮] “ કાઠક, કાલાપક, મળલ [અને] પપ્પલાદક, એમ કહી યજુર્વેદ વગેરેની જેમ અથર્વવેદની બાબતમાં પણ પૈપલાદકનું ઉદાહરણ આપ્યું છે. સવશાખાધિકરણમાં શાબર ભા૦ ૨.૪.૮] પણ અન્ય વેદની બીજી શાખાઓની જેમ અથર્વવેદની મૌદ્ગલ અને પૈપ્પલાદક એ નામની બે શાખાઓ પણ જણાવી વિચાર કર્યો છે. વળી અધિકરણાને લખ્યું છે કે “પ્રથમયજ્ઞ નામને કઈ યજ્ઞ ચાર વેદોમાં નથી.” આમ અતિ, સ્મૃતિ, શિષ્ટ આચાર અને વ્યવહારના જાણકારોમાં અહીં મતભેદની સંભાવના જ નથી.
- 104. – ઘૂમઃ અથર્વવેદ્દો ન પ્રમાણમિતિ કિન્તુ ત્રીવહિં તિ | उच्यते । य्यपीयमथर्ववेदबायैव । न केवलमेवं, त्रय्यामपि परस्परबाह्यत्वमस्त्येव । ऋक्सामबाह्यानि यजूंषि, यजुःसामबाह्या ऋचः, ऋग्यजुर्बाह्यानि सामानीति कियानयं दोषः, सर्वभावानामितरेतरसाङ्कर्यरहितत्वात् । ये हि शब्दात्मानो ग्रन्थसंदर्भस्वभावाः, ये च तदभिधेया. अर्थस्वाभावाः, ते सर्वेऽन्योन्यासंमिश्रितात्मान एव । न च परेणात्मानं संमिश्रयन्तोऽपि ते स्वरूपमपहारयन्तीति ।
104. શંકાકાર—અથર્વવેદ પ્રમાણ નથી એમ અમે કહેતા નથી, પરંતુ તે ત્રયી બાહ્ય છે [એમ કહીએ છીએ.
જયંત– આ ત્રયી પણ અથર્વવેદબાહ્ય છે. માત્ર એવું જ નથી, ત્રયીમાં પણ પરસ્પરબાહ્યત્વ છે જ; વેદ-સામવેદથી બાહ્ય યજુર્વેદ છે, યજુર્વેદ સામવેદથી બાહ્ય વેદ છે,
દયજુર્વેદથી બાહ્ય સામવેદ છે, એટલે આ દેષ કેટલે ? કારણ કે બધી જ વસ્તુઓ ઇતરેતરસાંક્યરહિત હોય છે [અર્થાત એકને સ્વભાવ બીજી ધારણ કરતી નથી). જે શબ્દસ્વભાવ ગ્રન્થસંદર્ભો છે અને જે અસ્વભાવ અભિધે છે તે બધાં અન્યાસંમિશ્રિતાત્મ જ છે. તિઓ સેળભેળ થાય છે, પરંતુ તેમને સ્વભાવ તેઓ છેડતા નથી કે બીજાને સ્વભાવ ધારણ કરતા નથી જે શબ્દસ્વભાવ છે તે શબ્દસ્વભાવ જ રહે છે અને જે અર્થ સ્વભાવ છે તે અર્થ સ્વભાવ જ રહે છે અર્થાત] બીજાની સાથે પિતાને મિશ્રિત કરતા હોવા છતાં તેઓ બીજાનું સ્વરૂપ લઈ લેતા નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org