________________
વેદ અને આગમાના કર્યાં ઈશ્વર હોય તે તેમની વચ્ચે વિરોધ કેમ ?
शरीरमेव शुद्धोदनस्यापत्यं नात्मा । अतः प्रतियुगं विष्णुरेव भगवान् धर्मरूपेणावतरतीत्यागमविदः प्रतिपन्नाः ।
15. શંકા-શુદ્ધોદન રાન્તના પુત્ર યુદ્ધ છે. તે કેવી રીતે ઈશ્વર હોય ?
ઉત્તર— [આ શંકાને] ભગવાન કૃષ્ણદ્વૈપાયને દૂર કરી છે, [કારણ કે] ‘જ્યારે જ્યારે ધની હાનિ થાય છે અને અધમની ચડતી થાય છે ત્યારે હું ભારત ! હું મારી જાતને સજુ છુ” એમ [ગીતામાં] તેમણે કહ્યું છે. શરીર જ શુદ્ધોદનના પુત્ર છે, આત્મા શુદ્ધોદનને પુત્ર નથી. તેથી પ્રત્યેક યુગે વિષ્ણુ ભગવાન જ ધર્માંરૂપે અવતરે છે એમ આગમેાના જાણકારોએ સ્વીકાયુ છે.
૮૨
"
166. ननु वेदसमानकर्तृकेष्वागमान्तरेषु कथं तादृशो महाजन संप्रत्ययो • नास्ति ? एवं नास्ति । तेन वर्त्मना भगवता कतिपये प्राणिनोऽनुगृहीताः येषां तादृश आशयो लक्षितः । वैदिकेन तु वर्त्मना निःसंख्यकाः प्राणिनोऽनुगृहीता इति तत्र महानादर:, आगमान्तरेषु कृश इति । एककर्तृके परस्परविरोधः कथमिति चेद् वेदैरेवात्र वर्णितः समाधिः, तेष्वपि भूम्नः परस्परविरोधस्य दर्शनादित्युक्तम् । तस्मादीश्वरप्रणीतत्वादेव सर्वागमानां प्रामाण्यम् ।
166. શંકા-જે વેદના કર્તા છે તે જ જો ખીજા આગમાના કર્તા છે તે મહાજનને સૌંપ્રત્યય (=આદર=શ્રદ્દા) જેવા વેદમાં છે તેવા બીજા આગમે!માં કેમ નથી ?
ઉત્તર— એવું નથી [આગમેામાં દર્શાવેલા] તે મા` વડે ભગવાને કેટલાંક પ્રાણીઓ ઉપર અનુગ્રહ કર્યાં, જે પ્રાણીઓને તેવા (=તે ભાગ'ને અનુરૂપ) આશય ઈશ્વરને જણાયેા. પરંતુ વૈદિક માગ દ્વારા ભગવાને અસંખ્ય પ્રાણીઓ ઉપર અનુગ્રહ કર્યાં એટલે મહાજનને વેદમાં મહાન આદર છે, અન્ય આગમેામાં એા છે.
'''' શંકા જો કર્તા એક જ છે તેા (વેદ અને આગમેા વચ્ચે) વિરોધ કેમ છે ?
#
ઉત્તર ~~ વેદોએ જ આ શંકાનું સમાધાન દર્શાવ્યું છે, કારણ કે તેમનામાં પણ ઘણુંા પરસ્પરરિવરોધ દેખાય છે. તેથી, ઈશ્વરપ્રણીત હોવાથી જ બધાં આગમાનું પ્રામાણ્ય છે. 167. પરે પુનર્વે મૂલ્વેનસર્યાનમન્નામાઘ્યમથ્થુપાળમન્ ! યો દિ મમ્નાदिदेशनानां वेदमूलतायां न्याय उक्तः -
भ्रान्तेरनुभवाद्वापि पुंवाक्याद्विप्रलम्भकात् ।
दृष्टानुगुण्यसामर्थ्याच्चोदनैव लघीयसी । [तन्त्रवा. १.३.२]
इति स सर्वागमेषु समानः । न च मन्वादिस्मृतीनां मूलभूता श्रुतिरुपलभ्यते । अनुमानेन तु तत्कल्पनमागमान्तरेष्वपि तुल्यम् ।
167. ખીજાએ વેદમૂલક હાવાને કારણે બધાં આગમાનું પ્રામાણ્ય સ્વીકારે છે. [મૂળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org