________________
૬૪ કૃતિ-સ્મૃતિના વિરોધે વિકલ્પ સ્વીકારો કારણ કે સ્મૃતિ પોતે અનુમીયમાન વેદ છે
સમર્થ બને ? તેથી કહ્યું છે કે “લેમાં આ કહેવત પ્રસિદ્ધ છે કે પહેલાં જે ભારને ઘડે ઉપાડી ગયો હોય તેને પાછળથી પ્રાપ્ત કરવા ગધેડે ક્યા ઉપાયથી શક્તિમાન બને ?'
139: માર માર્દ વિના વીત્ર યુi: I વિરુ ઉદ્ભવો વેદ્ર –શ્રયમાળોऽनुमीयमानश्च । श्रूयमाणश्च श्रुतिरित्युच्यते अनुमीयमानश्च स्मृतिरिति । द्वावपि चैतावनादी इति किं केन बाध्यते । व्यक्ताव्यक्तो हि वेद एवासी । अत एव न मन्त्रार्थवादादिमूलकत्वकल्पनं युक्तम् , स्मर्यमाणस्य वेदस्यानादित्वात् ।। - 139. બીજો કહે છે – અહીં [જ્યારે શ્રુતિ અને સ્મૃતિને વિરોધ જણાય ત્યારે વિકપ (= બેમાંથી ગમે તે એકને સ્વીકાર) જ એગ્ય છે. કહેવાય છે કે વેદ બે પ્રકારનો છે -પ્રત્યક્ષ સંભળાતો અને અનુમાનાતો. પ્રત્યક્ષ સંભળાતા વેદને અતિ કહેવામાં આવે છે,
જ્યારે અનુમાનથી જણાતા વેદને સ્મૃતિ કહેવામાં આવે છે. બંનેય અનાદિ છે એટલે કોણ કેનો બાધ કરે ? કારણ કે [કૃતિ અને સ્મૃતિ અનુક્રમે વ્યક્ત અને અવ્યકત વેદ જ છે. તેથી જ સ્મૃતિને મન્ત્ર-અથવાદાદિમૂલક કપવી યોગ્ય નથી, કારણ કે સ્મરતો (અર્થાત્ અનુમાનાતો) વેદ અનાદિ છે.
140. नन्वेवं वेदमूलत्वेन प्रामाण्येऽवर्ण्यमाने बाह्यस्मृतिनामपि प्रामाण्यं वदन्तः प्रावादुकाः कथं प्रतिवक्तव्याः ? उच्यते । प्रत्युक्ता एव ते तपखिनः, उक्तं हि भगवता जैमिनिना 'अपि वा कर्तृसामान्यात् प्रमाणमैनुमानं स्यात्' इति ત્રિ. સૂ. ૨.રૂ.૨] | વાતૃસામાવાહિતિ મોર્ચઃ ? જાધવારવામાદ્વિતિ | ય एव वेदार्थानुष्ठानेऽधिकृताः कर्तारस्ते एवं स्मृत्यर्थानुष्ठाने, आचममादिस्मार्तपदार्थसंवलिततयैव वेदिस्तरणादिवैदिकपदार्थप्रयोगदर्शनात् । न त्वेवमेकाधिकारावगमो बाह्यस्मृतिषु विद्यते । तस्माद् मन्वादिस्मृतय एव प्रमाणं, न बाह्यस्मृतयः ।
- 140. શંકા–જે આ પ્રમાણે સ્મૃતિનું પ્રામાણ્ય વેદમૂલક હોવાને કારણે છે એમ ન પ્રતિપાદન કરવામાં આવે તે વેદબાહ્ય સ્મૃતિઓના પ્રામાણ્યનું પ્રતિપાદન કરતા અન્ય મતવાદીઓનો વિરોધ કેવી રીતે કરશે ?
જવાબ આપીએ છીએ-તે. બિચારાઓને પ્રતિષેધ કરવામાં આવ્યું છે જ, કારણ કે ભગવાન જૈમિનિએ કહ્યું છે કે “કર્તા સામાન્યને કારણે અનુમાનરૂપ વેદ (= સ્મૃતિ) પ્રમાણુ બને.”
શંકાકાર – ‘ક્નસામાન્યને કારણે એમ કહેવાનો શું અર્થ છે ? –
ઉત્તર-એકાધિકાર જણાવાને કારણે એ અર્થ. જે વેદવિહિત અર્થ( = કર્મ)ના અનુષ્ઠાનના અધિકારી કર્તાઓ છે તે જ સ્મૃતિઉપદિષ્ટ અર્થ( = કર્મ)ના અનુષ્ઠાનના અધિકારી કર્તાઓ છે, કારણ કે આચમન આદિ સ્મૃતિઉપદષ્ટિ અર્થ( = કમ)ની સાથે સંવલિતરૂપે જ વેદી ઉપર કુશધાસ પાથરવું” વગેરે વેદવિહિત અર્થો(= કર્મોનો પ્રયોગ દેખાય છે. પરંતુ આવો એકાધિકારાવગમ વેદબાહ્યસ્મૃતિઓમાં હેત નથી. તેથી મનું વગેરેની સ્મૃતિઓ જ પ્રમાણે છે, વેદબાહ્ય સ્મૃતિઓ પ્રમાણ નથી.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org