Book Title: Karmgyan Bhakti
Author(s): Annie Besant
Publisher: Gujarat Kathiawad Thiosophical Federation

View full book text
Previous | Next

Page 11
________________ પ્રાણું માત્ર જાણતાં કે અજાણતાં પકડે છે તે આપણે જોઈશું. પ્રથમ તે આ શોધ અજાણતાં જ થવા માંડે છે, એટલે એ તરફ આપણી પ્રવૃત્તિ થાય છે ખરી, પણ તેને હેતુ સમજાતું નથી. એટલે પ્રથમ તે સુખ, આનંદ, હર્ષ વગેરે મેળવવાની ઈચ્છા થાય છે. પણ એ શું છે તે આપણે સમજતા નથી. એમ કરતાં કરતાં કેટલેક કાળે એ શોધ જાણીને, સમજીને કરવા મંડાય છે. ત્યારે આપણે જેની શોધમાં છીએ તે શું છે એ આપણે જાણીએ છીએ, તેમજ તે પ્રાપ્ત કરવાનો માર્ગ શું છે તે પણ આપણે જાણીએ છીએ. આ શેાધનો જે હેતુ છે તથા માર્ગ છે તે અમુક વ્યક્તિને કેટલે અંશે સમજાય છે, તેને આધાર તે વ્યક્તિની સ્થિતિ એટલે તેને કેટલો વિકાસ થયો છે તેના ઉપર છે. જેમ જેમ આ માર્ગોમાંથી અમુક અનુકૂળ માર્ગ પકડી તે પર જવાય છે તેમ તેમ જીજ્ઞાસુપર માયાના ત્રણે ગુણોની અસર ઓછી થતી જાય છે. આપણને ભ્રમમાં નાખનાર, આત્માને આવરણ કરનાર અને સત્યને સંતાડનાર આ ત્રણે ગુણે છે. પણ જેઓ આત્મશોધને માગે પડ્યા છે તેઓ ધીમે ધીમે એ ગુણેના સ્પર્શથી દષિત થતા અટકે Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98