________________
( ૩૩ ) હોય છે. જેણે જ્ઞાનમાર્ગ પકડ્યો હોય છે તેમણે તો આ બધાને ત્યાગ કર જોઈએ. તેમણે ઈન્દ્રિચેના વિષયથી પર થવું જોઈએ, કારણ કે તે આત્માને અનુકૂલ નથી. તમે ગુણને વશ કરો જોઈએ અને તેની સત્તા જરાપણ ચાલે નહીં, એવું થવું જોઈએ, કે જેથી મનુષ્યને બંધન થાય નહીં. રજોગુણ જે પ્રવૃત્તિ કર્યા છે તે ઐહિક પદાર્થો પ્રત્યે મનુષ્યની પ્રવૃત્તિ કરાવતો બંધ થએલે હોવો જોઈએ; અને એ રજોગુણે મનુષ્યને જ્ઞાન પ્રાપ્તિ તરફ પ્રવૃત્ત કરવા જોઈએ. તેણે જ્ઞાન પ્રાપ્ત કરવા તત્પર રહેવું જોઈએ અને એમ થાય છે ત્યારે જ તે જ્ઞાનમાર્ગે ચાલવાને લાયક છે.
- જ્ઞાનમાર્ગની પ્રથમ ભૂમિકામાં જ્ઞાન પ્રાસિને હેતુ જ્ઞાન જ હોવો જોઈએ. આવા માણસો જન્મથી જ જ્ઞાન પ્રાપ્તિ પાછળ મંડેલા હોય છે અને તેમ કરવામાં તેમને હેતુ જ્ઞાન પ્રાપ્તિથી મનને કેળવવાનો અને શોધ કરી આત્માને સંતોષવાને, અને જ્ઞાનાનન્દમાં ડુબવા ઉપરાંત બીજે કંઈ હેતે નથી. આવા જ્ઞાનનિષ્ઠ પુરૂષ પૃથ્વી પર ઘણા થોડા જોવામાં આવે છે. આવા માણસ આબરૂ, પૈસે,
૩.
Shree Sudharmaswami Gyanbhandar-Unwanay.Soratagyanbhandar.com