________________
( ૯૦ ) હિન્દના એક ક્ષણમાત્રમાં ઉદ્ધાર થાય. પ્રેમનું પરિણામ આવ્યા સિવાય રહે જ નહીં. પ્રહ્લાદને પ્રેમ કેવા હતા તે જરા યાદ લાવેા. ઝેર તેને મારી શકયુ નહીં, પહાડ તેને છુંદી શકયા નહીં, અગ્નિ તેને ખાળી શકયો નહીં, કશાથી તેને ઇજા થઇ શકી નહીં. કારણકે તે પરમ પ્રેમી ભક્ત હતા, અને ગમે તેટલી અડચણા અને મુસીખતા આવ્યા છતાં તેને પ્રેમ અચળ રહ્યો હતા. તેજ પ્રમાણે સત્ય ભક્તોને અને સત્ય પ્રેમી જનાને કશાથી ઇજા થઇ શકતી નથી, અગ્નિ તેને ખાળતા નથી, પાણી તેને ડૂમાવતું નથી. તે બ્રહ્મરૂપ છે અને બ્રહ્મ એજ પ્રેમરૂપી અમૃતનુ સ્થાન છે. નારદજી જેમના શબ્દોથી આ વિષય શરૂ કર્યા હતા તેમનેજ કી યાદ કરી આજના વિષય પૂરા કરીશુ. મનુષ્યના સ્વભાવજ એવા છે કે કાઇને કેાઇ પ્રત્યે પરમભક્તિ તેની છે. પ્રેમ અમર છે.
અરે, આવા પ્રેમી પુરૂષ આપણને કયારે સહાય કરશે ! આવા પ્રેમી પુરૂષ આપણને કયારે ઉપદેશ કરશે ! આપણે એ સ્થિતિ પ્રાપ્ત કરવાને હજી લાયક થયા નથી. જે પ્રેમથી બ્રહ્મરૂપ થવાય છે તે હજી આપણામાં રેલાયા નથી. પણ તેથી શું આપણે આપણા યત્કિંચિત પ્રેમથી, જે આપણા કરતાં શ્રેષ્ઠ હાય
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com