________________
જ્ઞાનમાર્ગ.
કર્મમાગે રહી આત્માનુસંધાન કેવી રીતે થાય, તે આપણે આગળ જોઈ ગયા. ઘણા માણસે એ કર્મમાગે જ ચાલે છે. એ કર્મમાર્ગે ચાલતાં પ્રથમ રાગી મનુષ્ય વિરાગી કેવી રીતે થાય છે, વિરાગી થઈ ત્યાગી કેવી રીતે થાય છે અને અંતે યથાર્થ કર્મ કરતાં પરપ્રાપ્તિ કેવી રીતે થાય છે, તે આપણે જોઈ ગયા છીએ. હવે બીજો માર્ગ જે જ્ઞાનમાર્ગ તે શું છે તે આજે જોઈશું. એ માર્ગ ઘણા થોડા જ મનુષ્યને અનુકૂલ છે. એ માર્ગ અનધિકારીઓને ઘણે જ વિકટ છે. જેમના અંતઃકરણની શુદ્ધિ થઈ હતી નથી એવાને માટે એ ઘણેજ વિકટ છે. જ્ઞાનમાર્ગની ઉચ્ચ ભૂમિકાએ પહોંચતાં અધિકાર પ્રાપ્ત થયેલ હોય તેવાને જે બુદ્ધિજમ, જે અનવસ્થા અને ભૂલ થવાને ભય છે, તે કર્મમાર્ગ કે ભક્તિમાર્ગમાં નથી. એ જ્ઞાનમાર્ગને અથથી ઇતિ સુધી તપાસીશું, અને સંસારી પુરૂ
Shree Sudharmaswami Gyanbhandar-Unwanay.Borratagyanbhandar.com