________________
( ૮૭ ) બ્રણાસ્વરૂપ થાય છે, બ્રહ્મ સાથે એકીભૂત થાય છે, ભૂતમાત્રને વિષે સમતાવાળે થઈ બ્રહ્મમય બની રહે છે. શ્રીકૃષ્ણ ભ. ગી. અ. ૧૮કલેક ૫૪ માં કહ્યું છે કે, ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न कांक्षति ।
समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ॥५४॥ બ્રહ્મભૂત આનન્દ નહિ, શેચે ઈચછે કાંઈ પામે ઉત્તમ ભક્તિ મુજ, સમ હૈ સની માંઈ. ૫૪
જેણે આ પ્રમાણે આચરણ કર્યું હોય, જેણે પિતાની ક્ષુદ્રવાસનાઓને શુદ્ધ કરી હોય, જે ધ્યાનમાં અચલ થયે હોય, જે રાગદ્વેષાદિ રહિત અને શાંત હાય, જે કેઈને પણ દુ:ખ દેતે ન હોય અને પ્રાણ માત્રના કલ્યાણમાં ર પ હેય છે, જે પ્રાણું માત્ર પર દયા રાખે છે, ભૂતમાત્રને માતાના જેટલા પ્રેમથી જુવે છે, તે જ ઈશ્વર સાક્ષાત્કારને યોગ્ય છે. તેજ અવ્યય પદ પ્રાપ્ત કરે છે, તેજ નિત્ય શાંતિ પ્રાપ્ત કરે છે, કારણકે જે પ્રેમમય બની રહે છે તેજ સાક્ષાત ઈશ્વર છે. જેનું જીવનમાત્ર પ્રેમથી ભરપૂર થઈ રહે છે તે પ્રભુના સ્વરૂપની સાક્ષાત્ મૂર્તિ છે, કેમકે પ્રેમ એજ ઈશ્વર અને ઈશ્વર એજ પ્રેમ છે. આમ છે તે પછી જે પોતે જાતેજ છે તેનાથી તેને જૂદો કેણ Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com