________________
( ૮૫ ) વિષય ટળે ઉપવાસિને, પણ નહિ રાગ ટળેજ પરબ્રહ્મને જોઈને, એને રાગ મટેક. ૫૯
ઉપવાસ કરવાથી દેહધારીઓના વિષયે વિરામ પામે છે ખરા, પણ વિષયાસક્તિ દૂર થતી નથી, પણ પરમેશ્વરને સાક્ષાત્કાર થયા પછી આ આસક્તિ પણ દૂર થાય છે.
આમ થયા પછી ભક્તને પોતાને માર્ગ દિવ્ય પ્રકાશ વડે ઉજવળ થયેલ લાગે છે. આત્માના પૂર્ણ આનંદની લહરીઓથી રસબસ થઈ તેમાં તે લીન થઈ જાય છે. એ ભક્ત કેટલે કાળ થયાં ઈશ્વરપ્રાપ્તિના પ્રયત્નમાં પ્રવૃત્ત થયે હતો? આત્મસાક્ષાત્કાર માટે તેનું હૃદય કેટલા કાળથી તલપી રહ્યું હતું? અજુનની પેઠે તેણે કેટલી વખત પૂછયું હતું કે – कथं विद्यामहं योगिस्त्वां सदा परिचिंतयन् ।
केषु केषु च भावेषु चिन्त्योसि भगवन्मया ॥१७॥ જાણિ શકું હું આપને, સદા ચિતતાં કેમ કે કે ચીજે ચિત્ય છે, આપ જનાર્દન તેમ.
ભ૦ ગીર અ. ૧૦. લેક ૧૭ મે. હે ગી! સર્વદા ચિંતન કરતો એ હું તને કેવી રીતે જાણું? હે ભગવન્ કયા કયા સ્વરૂપે તારૂં Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com