________________
( ૮૩ )
ભક્તિ પ્રેરે એવાં અને સૃષ્ટિમાં થઈ ગએલાં અનેક સાધુસંતનાં ચારિત્ર મળી શકે એવાં પુસ્તકા તેણે વાંચવા જોઇએ. નિરૂપયાગી પુસ્તક વાંચવામાં કાળ નિર્ગમન કરવા નહીં. એવા નિરૂપયાગી અભ્યાસ અને ક્ષુદ્ર પુસ્તકાના વાંચનમાં કદી ગુથાવું જોઇએ નહીં. કારણકે સમય અમૂલ્ય છે અને કરવાનું ઘણું છે, એટલે સમય બ્ય ગુમાવવા એ ઘણુ ખાટુ છે. એવાં પુસ્તક વાંચવા કે જે આપણા હેતુમાં આપણને મદદ કરે. વકીલ થવા માટે કાયદાનાં પુસ્તકે વાંચવા જોઇએ, ઇતિહાસ અથવા વાર્તા વાંચ્યાથી વકીલ થવાતું નથી; તે માટે તેા કાયદાનાં પુસ્તકા, જુદા જુદા દેશના કાયદાઓમાંથી માત્ર ઉપયાગી મામતાના અભ્યાસ કરવા જોઇએ. ઇશ્વરને એળખવા માટે પણ એમજ કરવું જોઇએ. જેટલી ખતથી મનુષ્ય વિષય પ્રત્યે દ્વારવાય છે તેટલી જ ખંતથી ઇશ્વરપ્રાપ્તિ માટે પ્રયત્ન કયારે કરશે ? એ માર્ગ બતાવવા માટે ગુરૂએ કાંઇ થાડા નથી, તેનાં સાધનેા કાંઇ ગુસ નથી. પણ એ માર્ગે જવાની અને એ સર્વને ઉપચેાગ કરવાની ઇચ્છા મનુષ્યને નથી અને તેમ કરવાની વૃત્તિ પણ નથી. વળી ઇશ્વરપ્રત્યે પ્રેમ પણ નથી, તેથી આપણને અંતરાય નડે છે; નહીં કે એ માર્ગ
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com