________________
( ૩૦ ) છતાં પણ પિતાને માટે તે કશું માગતું નથી,
જ્યારે સૂર્યની પેઠે પૃથ્વીના છેડા સુધી વ્યાપી રહી પિતાના પ્રકાશના બદલામાં તે કંઈ પણ આશા રાખત નથી અને પોતે ઈશ્વરને હોવા ઉપરાંત બીજે કંઈ દાવે કરતા નથી. આવી સ્થિતિ પ્રાપ્ત થયા પછી જ કર્મમાર્ગ, પરંપ, પરમ શાંતિએ પહોંચાડે છે.
ત્યારે જે પરમ ગુરૂને બોધ સમજવા આપણે પ્રયત્ન કર્યો છે, તે જ પરમગુરૂને ઉપદેશ અહીં ટાંકીશું અને તેના આ સદુપદેશનું અનુકરણ કરવા પ્રયત્ન કરીશું. ભ૦ ગી. અ. ૨ કલેક ૬૪ અને ૭૨ માં કહ્યું છે કે, रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् । आत्मवश्यैविधेयात्मा प्रसादमधिगच्छति ॥ ६४ ॥ एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति । स्थित्वास्यामंतकालेऽपिब्रह्मनिर्वाण मृच्छति ॥७२॥ રાગદ્વેષકે જે તજે, ઔર વિષયક સેવક ઇંદ્રિય જે નિજ વશ કરે, લહે શાંતિકે ભેવ. ૬૪ બ્રહ્મજ્ઞાન સે કહો, જાતે મેહ ન હોય; સે બુદ્ધિ ગૃહે અંત સમે, મીલે બ્રહ્નામેં જોય. ૭૨
Shree Sudharmaswami Gyanbhandar-Unwanay. Suratagyanbhandar.com