________________
( ૭૫) જૂદી જૂદી ભૂમિકાઓનું વર્ણન આપતાં પ્રથમ તે સાધારણ મનુષ્યનો વિચાર તેમણે કર્યો છે. પ્રથમ તે મનુષ્ય પોતાના દેહ પ્રત્યે કેવી દષ્ટિથી જેવું જોઈએ તે તેઓ સમજાવે છે. દેવી પ્રેમના પ્યાલા પીવાની ઈચ્છા રાખનારને સ્કૂલ દેહ કેવો હોવો જોઈએ તેને તેઓ પ્રથમ વિચાર કરે છે. તેઓ કહે છે કે પ્રથમ તો મનુષ્ય વિવેક કરવો જોઈએ. રાજગમાં વિવેકને જે અર્થ કર્યો છે તેજ અર્થ અહિં કરવાને નથી. અહિં એને અર્થ ભક્ષ્યાભક્ષ્યનો વિચાર એટલો જ છે. જે મનુષ્ય પિતાના દેહને દેવી પ્રેમવાળા જીવને રહેવા માટે મંદીર બનાવવા ઈચ્છતા હોય તેણે તે પિતાને દેહ ઘણે જ શુદ્ધ કરવો જોઈએ, અને તેથી શું ખાવું અને શું નહીં, તેને વિચાર તેણે કરવો જોઈએ. પ્રથમ તે નજીવા જેવા દેખાતા આ વિષય પર તેણે ધ્યાન આપવું જોઈએ. જે ખેરાક મેળવવા માટે પશુવર્ગને દુ:ખ આપવું પડે એવા ખોરાકનો તેણે ત્યાગ કરવો જોઈએ. પિતાના કરતાં નીચી એનિના પ્રાણુઓને દુઃખ થાય એમ સાચા ભક્ત કદિ પણ કરવું જોઈએ નહીં. જીવવાળી કઈ પણ વસ્તુ ખોરાક તરીકે વાપરવી નહીં. એટલું જ નહીં પણ તેને સ્પર્શ પણ કરવો નહીં. આવો ખેરાક Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Suratagyanbhandar.com