________________
( ૭૮ )
ચંચલ દુર્નિગ્રહજ મન, સંશય કે ન લગાર, પણ અભ્યાસ વિરાગથી, કરાય વશ નિરધાર. ૩૫
આ પ્રમાણે ભક્ત થવાની ઇચ્છા રાખનારે ફ્રી ફ્રીને મનને એકાગ્ર કરવા તત્પર રહેવું જોઇએ. મન બીજા વિષય તરફ જાય કે તેને ત્યાંથી પાછુ ફેરવી ઇશ્વરપ્રત્યે દ્વારવું જોઇએ. નિયમસર મુકરર કરેલે વખતે ઇશ્વરભજન કે પૂજામાં રોકાયલા રહેવુ જોઇએ, અને તે વખતે ખીજા કેઇ પણ વિચાર મનને વ્યગ્ર ન કરે તેમ કરવુ જોઈએ.
આ તે માત્ર પ્રાથમિક પગથિઆં છે. તે મુકરર કરેલે સમયે હમેશાં પૂજા કરે છે તેનુ કારણ એટલુંજ છે કે તેથી હમેશાં પૂજનમાં રોકાવાની ટેવ તેને પડે. તે ધ્યાન પણ મુકરર કરેલે વખતે કરે છે, અને તેમ કરવાથી સર્વકાળ, સર્વ દેશ, અને સર્વ સ્થિતિમાં ધ્યાનનિષ્ઠ રહેવુ ખની શકે. શરૂઆતમાં તે અમુક સમયેજ તે ધ્યાન કરે છે, કારણ કે તે હજી શિખાઉ છે, તે પેાતાનું ચિત્ત પરમેશ્વર ઉપર ચાંટાડે છે, પણ એટલુ જ ખસ નથી. માત્ર એમ કરવાથી જ ખરા ભક્ત થવાતું નથી. કારણકે ધ્યાનના આનન્દમાં લીન થઈ ખીજાં બધાંને તે વિસરી જાય અને
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Somratagyanbhandar.com