________________
( ૩ર ) પિને એ માર્ગે સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય છે તે તપાસીશું. જે ભૂલથી એ માર્ગે ચાલનાર ઘણા મનુષ્ય એ માગથી ભ્રષ્ટ થાય છે અને ઘણાઓને અનેક પ્રકારના ભ્રમમાં પડવાથી ઘણે વિલંબ લાગે છે, તે ન થાય તે માટે આપણે એ માર્ગની એક પછી એક ભૂમિકાઓ લઈ તપાસીશું.
આપણે ઉપર કહ્યું છે કે એ માર્ગના અધિકારી ઘણા થોડા જ છે. આ માર્ગ, જેમાં બુદ્ધિની વિશેષતા છે તે અંતે બુદ્ધિથી પર છે, છતાં પ્રથમ તો એ માર્ગે ચાલનારાઓની બુદ્ધિ બહુ તીક્ષણ અને ઉચ્ચ પ્રકારની હોવી જોઈએ. ઈન્દ્રિયને વશ કરવી જોઈએ, મનને નિયમમાં રાખવું જોઈએ અને મનની એ કેલવણું જ્ઞાન પ્રાપ્તિ વિના બીજા કશાને માટે હેવી જોઈએ નહીં. મનુષ્યની મુદ્ર વાસનાઓ અને તૃષ્ણાના વિષયે પ્રાપ્ત કરવાના હેતુથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું નથી. કર્મમાર્ગનો વિચાર કરતાં આપણે જોઈ ગયા છીએ કે ઈન્દ્રિયના વિષયે પ્રાપ્ત કરવાના હેતુથી, વિષયતૃષ્ણા સંતોષવાના હેતુથી, જ્ઞાન પ્રાપ્ત કરવામાં બુદ્ધિનો ઉપગ ઘણું લેકે કરે છે. ઘણા લેકે જે પદાર્થવિજ્ઞાનની પાછળ મડે છે, તેમને હેતુ ઐહિક સુખનાં સાધને મેળવવાને Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com