________________
( ૪૩ )
આમ થતાં થતાં આ અનેક પ્રપંચમાં આત્માનું તેને ભાન થવા માંડે છે. જે માયાવડે આત્મા વેષ્ટિત છે તે ભેદી તે આત્માની કાંઇક ઝાંખી કરી શકે છે. એક પછી એક વધતા જતા પદાર્થોની શેાધમાં ક્રતા ફરતા, અને પદાર્થવિજ્ઞાનમાં મચ્ચા રહ્યા છતાં, બુદ્ધિને અસતાષ રહે છે. એથી કરી તે મનુષ્ય ધીમે ધીમે સમજે છે કે આ મહિવૃત્તિ છેડવી જોઇએ. બાહ્યસૃષ્ટિની પાછળ પડવું વ્યર્થ છે અને આંતવૃત્તિ કરવાની જરૂર છે; કારણ કે એક વર્તુ - ળના પરીઘના કેાઈ ભાગપર રહીને જોવાથી તેને ખરાઅર બધું દેખાતુ નથી પણ તેના મધ્યખિદુપર રહીને જોવાથી તે ખરાખર દેખી શકાય છે. આખા વિશ્વમાં ભ્રમણ કરવાથી પણ ખાદ્યસૃષ્ટિમાં આત્માને સાક્ષાત્કાર થતો નથી એ, તે ખરાખર સમજે છે. તેમ થવા માટે બધે સ્થળે તેણે પેાતાની વૃત્તિએને અંતર્મુખ કરવી જોઇએ. આમ થતાં થતાં ધીમે ધીમે તે મનુષ્યમાં વિવેક ઉત્પન્ન થાય છે, અને સત્ શુ છે, અસત્ શુ છે, નિત્ય શુ છે, અનિત્ય શું છે, આત્મા શુ છે અને તેમાં માયાવી અનેક આવરણે શું છે તે તે સમજે છે. વિજ્ઞાનમાંથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું પ્રથમ પગથીઉં આ છે. આ પ્રમાણે સત્યા
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com