________________
( ૧૦ ) ઢેઢતા, આત્મસંયમ, વિષય તૃષ્ણાને અભાવ, અનહુંકાર, જન્મ, મરણુ, જરા, વ્યાધિ, દુ:ખ પ્રત્યે દોષષ્ટિ, અમમત્વ, પુત્ર, સ્ત્રી, ઘર, વગેરે પરથી મમતા ઉઠાવવી, ઇષ્ટાનિષ્ટની પ્રાપ્તિમાં સમચિત્તપણું, સર્વ ત્યાગી મ્હારી જ અનન્ય ભક્તિ, એકાંતવાસનુ સેવન, લેાકસમાજમાંથી દૂર રહેવુ, આત્મજ્ઞાનમાં મચ્યા રહેવુ, તત્વજ્ઞાનના હેતુ સમજવા, એનુ જ નામ જ્ઞાન છે; એથી ઊલટું અજ્ઞાન છે. પરમાત્મા તેજનું તેજ, અંધકારથી પર છે. તે જ્ઞાન છે, જ્ઞાનનેા વિષય છે, અને જ્ઞાનથી પ્રાપ્ત થાય છે, અને તે જ સર્વના હૃદયના વિષે વિરાજમાન છે.” જ્ઞાનના પ્રભુ શ્રીકૃષ્ણુભગવાને જ્ઞાનની આવી વ્યાખ્યા આપી છે, અને જ્યારે તે જ્ઞાનની શેાધમાં અચળ અને તલ્લીન જીજ્ઞાસુ વિષે ખેલતા હતા, ત્યારે તેઓ, આપણે જેને ઉપર અધિકારી કહ્યો છે તેને વિષે ખેલે છે. આ પ્રમાણે બ્રહ્મના સત્ય સ્વભાવને જાણવા તેજ જ્ઞાન છે. એમાં જરા પણ ખામી હોય તે તે જ્ઞાન નથી; તે અજ્ઞાનજ સમજવું. જે જાણવાથી માત્ર બાહ્ય સ્વરૂપ જ ઓળખાય તે અજ્ઞાન નહીં તો ખીજું શું ? જે કાંઈ બનાવ મને છે તેની બાહ્ય અને દૃષ્ય અસરો સમજાવે છે એવું જે પદાર્થ જ્ઞાન તે
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Sorratagyanbhandar.com