________________
(૫૩) શ્વરને આત્મા અને અધમમાં અધમ માણસને આત્મા એકજ ? શ્રીકૃષ્ણનું આપેલું આ જ્ઞાન કાંઈક વિચિત્ર ભાસે છે. આનો અર્થ શું ? એને અર્થ એટલે જ કે આત્મા એક જ છે અને તે સર્વત્ર સમવસ્થિત છે, કારણ કે વસ્તુમાત્ર તેનાં દષ્ય રૂપ છે. ભ. ગી. અ. ૧૦ કલેક ૩૬માં કહ્યું
द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहम् ॥ છળ જનમાં છું તૂત વળિ તેજ તેજિમાં ધાર;
આ જ્ઞાનને અર્થ હવે કાંઈક સમજાયે હશે. એનો અર્થ એટલેજ છે કે પૂર્ણ જ્ઞાન થવા માટે સર્વ પ્રકારના, ઉત્તમ તથા કનિષ્ઠ અનુભવની જરૂર છે. કેઈ ભવ્ય વસ્તુ, કેઈ સુંદર વસ્તુમાં જે આત્મા છે તેજ હલકામાં હલકી વસ્તુમાં પણ છે, અને જે વસ્તુથી આપણને કંટાળો આવે છે તેમાં પણ તેજ છે. આપ
ચિ આમ નહીં જણાય પણ, જ્ઞાનીને તે કઈ વસ્તુ સારી કે માઠી છે જ નહીં. કારણકે સર્વ એકજ આત્માની વિભૂતિઓ છે. સૃષ્ટિમાં જે કાંઈ છે તે અમુક કાર્યમાટે, અમુક સ્થળનેમાટે, અમુક અર્થને માટે, વેજાચલું છે અને
તે માં રહીને પિતાને ગ્ય ભેગ Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com